We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Suvakyo No Amrutkumbh By Osho

Suvakyo No Amrutkumbh By Osho
Suvakyo No Amrutkumbh By Osho
from
₹ 135

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

પ્રેમ, કરૂણાને (વાવવાના) રોપવાના છે, જેથી અંતિમ ક્ષણોમાં કાંઈ દીધા વિના તમે એમજ જતા ના રહો. આ જગતે તમને બહુ જ બધું દીધું છે. આ જગતને કાંઈક પાછું આપીને જવું જરૂરી છે. આ જગતમાં બહુ દિવસ રહ્યા છો. આ ઘરમાં તમે બહુ દિવસ રહ્યા છો, એને આખરી અનુગ્રહના રૂપમાં કાંઈક દેવું જરૂરી છે. તમે એમ જ ચૂપચાપ, ચોરી-છૂપીથી વિદાય ના થઈ જશો. જ્યાં આટલા દિવસ રહ્યા છો, જ્યાં તમે દુષ્કૃત્યોની ઘણી છાપ છોડી છે, ત્યાં તમારા એ કૃત્યોની પણ છાપ છોડીને જાવ, જે ન તો શુભની છે અને ન અશુભની છે. પરંતુ જે પારમાર્થિક છે, જે આત્યંતિક છે. તમે એક ઝલક પ્રેમની પણ છોડીને જ જજો. એટલા માટે કરૂણા સાધવાની જરૂર છે. – ઓશો

Write a review