We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Share Bajar Nu Sampurna Gyan By Ashwini Sharma

Share Bajar Nu Sampurna Gyan By Ashwini Sharma
Share Bajar Nu Sampurna Gyan By Ashwini Sharma
from
₹ 499

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

આજના સંઘર્ષભર્યા અને ભૌતિક મહત્ત્વવાળા જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે તે કોઈને સમજાવવાની જરૂર નથી. પૈસા એ જીવનનું સૌથી મહત્ત્વનું સાધન છે અને પૈસા કમાવવાનો સૌથી મહત્ત્વનો તથા અસરકારક રસ્તો છે શૅરબજાર.જો શૅરબજારમાં તમે સમજદારી અને ધીરજથી કામ કરો તો બહુ આસાનીથી અઢળક પૈસા મેળવી શકાય છે. તે માટે શૅરબજારની અને તેની કાર્યપ્રણાલિની અધિકૃત જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. એ જાણકારીથી શૅરબજારના અનેક જોખમોથી બચીને આપણે પ્રગતિ તરફ જઈ શકીએ છીએ.

Write a review