We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sansparsh ane Vimarsh By Raman Soni | Shree Pustak Mandir | Raman Soni

Sansparsh ane Vimarsh By Raman Soni | Shree Pustak Mandir | Raman Soni
Sansparsh ane Vimarsh By Raman Soni | Shree Pustak Mandir | Raman Soni
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય; પરંતુ એ પ્રતિભાવ સુચિંતિત હોય, એમાંનાં પ્રશંસા અને ટીકા વિધાયક હોય ને તાર્કિક પ્રતીતિ જન્માવનારાં હોય તો કૃતિના લેખક માટે ને વાચકો માટે એ સાર્થક બને. એથી જ સમકાલીન સાહિત્યની સમીક્ષા વિવેચનની પહેલી મહત્ત્વની પ્રવૃત્તિ ગણાય છે. વળી સમીક્ષા-અવલોકન એટલે નર્યો સપાટી પર ફેલાતો કૃતિપરિચય નહીં, પણ એ કૃતિના અંતરંગને પ્રગટ કરી શકતી, કૃતિનો સઘન સંસ્પર્શ સંપડાવતી ઓળખ એમાં ઊપસવી જોઈએ. આ પુસ્તકના પહેલા વિભાગમાં આવી, ‘સંસ્પર્શ' આપતી સમીક્ષાઓ છે અને બીજા વિભાગમાં, ‘વિમર્શ' નામે, સાહિત્યપરંપરાને કેન્દ્રમાં રાખતા મારા દીર્ઘ લેખો છે. છેલ્લો વક્તવ્યલેખ ‘પરસેવા પર પવનની લ્હેરખી' મારા વિવેચન- લેખનને ઘાટ આપનારાં પરિબળોની કેફ્યિત છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 375.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 202
  • Language: Gujarati
Views: 51
2001ni Shreshth Vartao by Raman Soni * 2001ni Shreshth Vartao by Raman Soni * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રમણ સોની દ્વા..
from
Rs. 0.00
2-3 Days
Sat Ang Atha Ang Ane By Raman Soni * Sat Ang Atha Ang Ane By Raman Soni * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Nalakhyan by Raman Soni * Nalakhyan by Raman Soni * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 110.00
Add to Cart
Pratyakshiya By Raman Soni..
from
Rs. 260.00
Add to Cart
Rupak-Saptak By Raman Soni..
from
Rs. 50.00
Add to Cart
Krushnalal Shridharanina Uttam Kavyo By Raman Soni..
from
Rs. 70.00
Add to Cart
Samaksha By Raman Soni..
from
Rs. 100.00
Add to Cart
Premanandkrut – Ranyagya By Raman Soni..
from
Rs. 115.00
Add to Cart