We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Rrugved by Dr. Rajbahadur Pande

Rrugved by Dr. Rajbahadur Pande
Rrugved by Dr. Rajbahadur Pande
from
₹ 150

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

વેદ વિશ્વ સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે – આદિગ્રંથ અને ઈશ્વરીય જ્ઞાન છે.

જોકે વેદોનો સૌથી મોટો ભાગ ઉપાસના અને કર્મકાંડને લગતો છે. આમ છતાં તેમાં યથાસ્થાને આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ-સંગઠન, ધર્મ-અધર્મ, જ્ઞાન-વિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પ્રસ્તુતીકરણ છે. વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને સામાન્ય વ્યક્તિ સુધી વેદોને પહોંચાડવાનો આ પ્રયાસ છે. આથી સરળ ગુજરાતી ભાષામાં ઋગ્વેદનો સાર પ્રસ્તુત કર્યો છે.

Rrugved by Dr. Rajbahadur Pande * Rrugved by Dr. Rajbahadur Pande * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડૉ. રાજબહાદુર પાંડે દ્વારા રુગ્ડ

Write a review

Samved by Dr. Rajbahadur Pande * Samved by Dr. Rajbahadur Pande * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડૉ. રાજબહાદુર પાંડે દ્વાર..
from
₹ 150
Add to Cart
Yajurved by Dr. Rajbahadur Pande * Yajurved by Dr. Rajbahadur Pande * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો.રાજબહાદુર પાંડે દ્..
from
₹ 199
Add to Cart
Atharvaved by Dr. Rajbahadur Pande * Atharvaved by Dr. Rajbahadur Pande * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online અથર્વવેદ ડૉ. રાજબ..
from
₹ 175
Add to Cart