We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ravindrasahitya Vishesh By Rajendra Patel

Ravindrasahitya Vishesh By Rajendra Patel
Ravindrasahitya Vishesh By Rajendra Patel
from
₹ 160
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 120
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અને અંતે ‘વિશ્વપુરુષમાં’ વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી. જગતના ઘણા કવિઓનાં કાવ્યોનું પરિશીલન કરતાં કરતાં રવીન્દ્રનાથની અનન્ય સર્જકપ્રતિભાના ગાઢ પરિચયમાં રહેવાનો જાણે સ્વભાવ થઈ ગયો.” અને તેના પરિપાકરૂપે રવીન્દ્રનાથનાં સર્જનવિશેષનું આ પુસ્તક લખાયું. જેમાં રવીન્દ્રનાથનાં અનેક કાવ્યોના આસ્વાદમૂલક લેખો; ‘ગીતાંજલિ’ અને તેના રવીન્દ્રનાથે કરેલા અંગ્રેજી અનુવાદ અને બીજા અનુવાદો વિશે મહત્ત્વપૂર્ણ, આધારભૂત અને રસપ્રદ તથ્યો રજૂ થયાં છે.

Write a review