Art Of Loving By Ravi Ila Bhatt
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Art Of Loving By Ravi Ila Bhatt
from
₹ 200
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 170
- ISBN: 9789394502048
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
આપણે આજીવન એ શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્રેમ શું છે? હકીકતે પ્રેમ શું નથી તેનું વધારે સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણને પ્રેમ વિશે વાતો કરવી ગમે છે પણ તેનો અમલ કરવો નથી ગમતો. આપણે મોટિવેશનલ પર્સનાલિટીઝ પાસે જઈને હજારો રૂપિયા ફી ભરીને આર્ટ ઑફ લિવિંગ શીખીએ છીએ. જીવન કેવી રીતે સારું બનાવી શકાય તેના પાઠ શીખીએ છીએ. જીવન સારું જીવવા માટે આર્ટ ઑફ લિવિંગ કરતાં Art ઑફ Loving જરૂરી છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં પ્રેમ અને સ્નેહ જળવાય તો બધું આપોઆપ જળવાઈ જાય છે. આપણને પ્રેમ આપવા કરતાં પાછો મેળવવામાં વધારે રસ હોય છે. જો પ્રેમ આપીને ભૂલી જઈશું તો સમયાંતરે તે આપોઆપ પાછો મળશે. જીવનમાં આર્ટ ઑફ લિવિંગ શીખવા કરતાં Art ઑફ Loving શીખવું જોઈએ. તે માત્ર પતિ અને પત્નીના જ નહીં પણ સમાજવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ સંબંધોને સુમધુર બનાવે છે.આ પુસ્તક દ્વારા આપણે સૌ સ્નેહની ઑક્સિજન કિટ પહેરીને સમાજના સાગરમાં ડૂબકીઓ લગાવતાં રહીશું અને માણસાઈનાં મોતી મેળવતાં રહીશું. તો આવો, આપણે ‘Art ઑફ Loving’ વાંચીને પારિવારિક સંબંધોને સુમધુર બનાવવાની દિશા તરફ પ્રયાણ કરીએ….