We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Fal ane Falshruti By Rajendra Patel

Fal ane Falshruti By Rajendra Patel
Fal ane Falshruti By Rajendra Patel
from
₹ 140
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 104
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે. ગુજરાતી સાહિત્યના યુગમૂર્તિ સમા કવિઓ ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, લાભશંકર ઠાકરની કાવ્યરચનાઓનો સૌંદર્યાનુભૂત આસ્વાદ; મહર્ષિ અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’નો વસ્તુલક્ષી પરિચય અને પન્નાલાલ જેવા વાર્તાકારની વાર્તાનો રસાત્મક પરિચય કરાવવા સાથે રાજેન્દ્ર પટેલે અહીં વિવેચનગ્રંથોનો આસ્વાદ પણ કરાવ્યો છે.

Write a review