Aa Chhe Karagar By Varsha Adalja
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Aa Chhe Karagar By Varsha Adalja
from
₹ 150
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 128
- ISBN: 9789390572380
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે, જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે.અખબારમાં ચાર લીટીનાં સમાચાર વાંચ્યા કે તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના વેપારના કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિસ્ટન્ટ જેલરની બદલી બિહારના ગામડામાં થઈ. વાત બસ આટલી જ. ૧૯૮૫ની આ ઘટના.જેલ એટલે સમાજનો અંતિમ રહસ્યમય ખૂણો. જેલની કાળમીંઢ દીવાલોનાં અભેદ્ય કિલ્લા પાછળ કેદીઓ પર થતા અત્યાચારો અને એની ભયાનકતા કદી પ્રકાશમાં આવતી નથી. લેખિકાએ મહામહેનતે મુંબઈની આર્થર રોડ જેલમાં પ્રવેશ મેળવી, સ્ત્રી કેદીઓને મળ્યા. તે સમયે ગૂગલ નહોતું. અનેક રીતે વિવિધ માહિતી મેળવી એમણે સત્યઘટનાત્મક નવલકથા લખી `બંદીવાન’. રૂંવાડા ખડા કરતી અભૂતપૂર્વ નવલકથા.અને… પછી આ વિશિષ્ટ નાટક લખ્યું `આ છે કારાગાર’. જે મુંબઈમાં ગુજરાતી અને મરાઠી ભાષામાં ભજવાયું. જેલમાં કેદી પરનાં અત્યાચાર, ભ્રષ્ટાચાર, ભાગલપુરની અંધીકરણ ઘટના અહીં તખ્તા પર આકાર લે છે. તેજાબી કથાવસ્તુ, નાટ્યાત્મક સંઘર્ષ, સબળ પાત્રાલેખનથી આજે પણ આ નાટક રીલેવન્ટ અને ભજવવા લાયક છે.આ છે જેલજીવનનો સાચો ચિતાર આપતો ગુજરાતી ભાષાનો એકમાત્ર અધિકૃત દસ્તાવેજ.