We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Moun Nu Aakash By Gaurang Divatia

Moun Nu Aakash By Gaurang  Divatia
Moun Nu Aakash By Gaurang Divatia
from
₹ 200
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 120
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે કંઈકેટલાંય ગીતો અને ગઝલો. એક ગીતમાં કહે છે: આપો તો આપો એક મઘમઘતી પળ પછી લઈ લો આ કોરુંકટ આયખું. આપો તો આપો એક મનગમતી પળ પછી લઈ લો આ આખુંય આયખું.   જીવનની સમીસાંજે સરવૈયું માંડ્યું ત્યારે ખબર પડી કે આપણી પાસે આપણું કશું જ નથી હોતું. આ હકીકત રજૂ કરતો એક શેર તો જુઓ: કોઈ બીજાની વાત લઈ જીવી ગયા અમે કોઈ બીજાની જાત લઈ જીવી ગયા અમે. કૃષ્ણપ્રેમ, ખાલીપો, વિરહ અને વેદના જેવા ભાવોથી સભર આ કાવ્યસંગ્રહ રસિકોને સરળ ભાષામાં અભિવ્યક્ત થયેલા જીવનના વિવિધ રંગોનાં દર્શન કરાવે છે.

Write a review