Kaho ke na Kaho By Manohar Trivedi
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Kaho ke na Kaho By Manohar Trivedi
from
₹ 200
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 136
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે.
ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી સતત વહેતી સરવાણની જેમ ઊતરી આવે છે. વર્તમાનમાં ગીતો પ્રમાણમાં ઓછાં અને આછાં લખાય છે ત્યારે આ કવિએ દૃઢતાપૂર્વક સબળ ગીતો આપ્યાં છે.
સંગ્રહમાં કવિની ૪૦ જેટલી ગઝલો સમાવિષ્ટ કરવામાં આવી છે. ગઝલની સામાજિક નિસબતને સાથે રાખી અવનવા રદીફ-કાફિયા વાતચીતની ભાષામાં લઈ ગુજરાતી ગઝલમાં કંઈક નવું ઉપજાવવાની મથામણ દેખાઈ આવે છે. અંતે સંગ્રહમાં દસ-બાર જેટલાં છાંદસ-અછાંદસ અને લઘુ કાવ્યો આપ્યાં છે.