We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Jeet ke Haar Karo Swikar By Dr. Mrugesh Vaishnav

Jeet ke Haar Karo Swikar By Dr. Mrugesh Vaishnav
Jeet ke Haar Karo Swikar By Dr. Mrugesh Vaishnav
from
₹ 375
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 190
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

• તમારે જીવનમાં સફળ થવું છે, પરંતુ શું તમે નિષ્ફળતાથી ડરો છો? • શું તમારું પણ કોઈ સ્વપ્ન છે જેને સિદ્ધ કરવું અશક્ય લાગે છે? • તો યાદ રાખો, નિષ્ફળતા એ સફળતાની યાત્રામાં આવતો એક પડાવ છે. • સફળતાની મંજિલે પહોંચવા નિષ્ફળ થવું અનિવાર્ય છે. એટલે જ જીત કે હાર કરો સ્વીકાર અને ખોલો સફળતાનાં દ્વાર. આ જ વાત જાણીતા મનોચિકિત્સક અને મોટિવેશનલ ગુરુ ડૉ. મૃગેશ વૈષ્ણવ પોતાના પુસ્તકમાં અનેક સફળ વ્યક્તિઓનાં ઉદાહરણ સાથે સમજાવે છે. આમ સખત સંઘર્ષ અને કઠોર પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે. સફળતાનો કોઈ વિકલ્પ નથી હોતો અને નિષ્ફળતા પણ કાયમી હોતી નથી એટલે જ ‘જીત કે હાર કરો સ્વીકાર’. વિશ્વની મહાન વ્યક્તિઓના સંઘર્ષની ગાથા બયાન કરતું આ પુસ્તક વાચકને સફળતા તરફ જવાની દિશામાં પ્રેરિત કરશે.

Write a review