We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Hotspot By Ankit Trivedi

Hotspot By Ankit Trivedi
Hotspot By Ankit Trivedi
from
₹ 275
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 168
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે. કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક વૉટ્સઍપ વિશારદો વિશે વાત થઈ છે, તો ક્યાંક રૂટીન થઈ જતા પ્રેમની મીમાંસા છે. કંઈકેટલાય સર્જકોની કલમમાંથી પ્રગટેલી કાવ્યપંક્તિઓની તો આખા પુસ્તકમાં છાકમછોળ થઈ છે. પ્રત્યેક લેખની ડિપાર્ટિંગ કિક તરીકે અંતે ‘ઑન ધ બિટ્સ’ નામના નાનકડા વિભાગમાં પણ અલાયદી વાત કે વિચાર વ્યક્ત થયા છે. સુંદર અને સત્ત્વશીલ પુસ્તક.

Write a review