We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Hakadethath By Bhavesh Bhatt

Hakadethath By Bhavesh Bhatt
Hakadethath By Bhavesh Bhatt
from
₹ 250
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 136
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

કેટલાક તફાવતોને બાદ કરતાં આમ જોવા જઈએ તો ગઝલ અને દુહામાં ઘણું સામ્ય જોવા મળે છે. જેમ ગઝલમાં બે પંક્તિમાં ચોટદાર અભિવ્યક્તિ દ્વારા વાત કહી શકાય તેમ દુહામાં પણ બે પંક્તિમાં અસરકારક વાત કહી શકાય છે. આ સામ્યતાના લીધે જ દુહાનો પ્રકાર ગઝલકાર ભાવેશ ભટ્ટને આકર્ષે છે‌ અને તેઓ લઈને આવે છે પોતાનો પ્રથમ દુહાસંગ્રહ. લગભગ હજારેક દુહા ધરાવતા આ સંગ્રહમાં વિપુલ પ્રમાણમાં વિષયવૈવિધ્ય જોવા મળે છે. ઘડિયાળના કાંટે ચાલતો આજનો માણસ જાણે ઘડિયાળનો ગુલામ ન હોય...!!  સાંપ્રત સમયની આ પરિસ્થિતિને દુહામાં વર્ણવે છે. ‘દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ’ જેવી સુપ્રસિદ્ધ કહેવતને પડકારે છે. માણસને આમ તો ખાલીપણું ડંખતું હોય છે, પરંતુ આજનો માણસ કદાચ ભીડથી પીડાઈ રહ્યો છે. મોટાં-મોટાં દેવમંદિરોમાં દર્શન માટે પડાપડી કરતા ભક્તોની દુર્દશાનો ચિતાર, સામાજિક અસમાનતા, માલેતુજોરોના દંભ, ગુરુઓના પાખંડ‌ વચ્ચે ઈશ્વરની નિષ્ક્રિયતા જેવી વાસ્તવિકતાઓ પર વ્યંગ કરી ચાબખા મારતા આ દુહાઓમાં ક્યાંક મનુષ્યની ખુમારી, ઈમાન અને સત્યનાં પણ દર્શન થાય છે. દરેક દુહા પછી ચિંતન કરવા મજબૂર કરતો આ સંગ્રહ વાચકને સાંપ્રત પરિસ્થિતિ વિશે સજાગ કરી મૂકે તો નવાઈ નહીં.

Write a review