Mrutyumoh by Dr. Vishnu Pandya | Shree Pustak Mandir | Novel Gujarati
New
15% Off at Checkout
Ask a Question About This Product
Mrutyumoh by Dr. Vishnu Pandya | Shree Pustak Mandir | Novel Gujarati
મૃત્યુ. શું છે મૃત્યુ?
મૃત્યુ એટલે શું માત્ર શરીરનું નિષ્ચેતન થઈ જવું? કે કઈંક બીજું પણ….જો હા, તો મૃત્યુ પછી તમારાં મન, વિચારો, આદર્શો, સિદ્ધાંતો, લાગણી કે જીવનમાં કરેલાં કાર્યોનું શું થાય છે?
જો મૃત્યુને સમજી શકીએ તો જ અત્યારે જિવાઈ રહેલા જીવનની સાચી દિશા અને દૃષ્ટિ કેળવાય.આપણે સમજવું જ પડે કે જીવનની જેમ મૃત્યુ પણ સનાતન સત્ય છે.
મૃત્યુનો ડર રાખવો કે તેનો મોહ રાખવો એવા અનેક સવાલોના જવાબો આ પુસ્તકમાં તમને મળશે.
from
Rs. 300.00
- Available: In Stock
- Publisher: R. R. Sheth
- Name: Mrutyumoh by Dr. Vishnu Pandya
- Binding: Paperback
- Pages: 258
- ISBN: 9788197001307
- Language: Gujarati
Views: 68