We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Katha Collage By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Katha Collage By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Katha Collage By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂ કરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવ, પ્રકૃતિ, શરીર અને સંવેદનાથી ભિન્ન છે. એને જે ઓળખે છે તે માને છે કે હજી ઘણું જાણવાનું બાકી છે. એમને માટે સ્ત્રી એક આશ્ચર્યચિહ્‌ન જેવી છે. જે એને નથી જાણતા એને માટે સ્ત્રી એક પ્રશ્નાર્થચિહ્‌ન જેવી છે. સ્વતંત્ર સ્ત્રી, સ્વમાની સ્ત્રી, સુંદર સ્ત્રી, સાદી સ્ત્રી, સરળ સ્ત્રી, સ્ટુપિડ સ્ત્રી, સાચી સ્ત્રી, સમજદાર સ્ત્રી, સહનશીલ સ્ત્રી, સેક્સી સ્ત્રી, સત્તાની ભૂખી સ્ત્રી કે સંપત્તિ ઝંખતી સ્ત્રી, સપનામાં આવે એવી સંપૂર્ણ – ટેન આઉટ ઑફ ટેન આપી શકાય એવી પર્ફેક્ટ સ્ત્રી... સદીઓથી સ્ત્રીને વસ્તુ તરીકે વેચવામાં અને વહેંચવામાં આવી છે. ‘કથા કોલાજ’નાં આ પાત્રો સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે પુનઃ પ્રસ્થાપિત કરે છે. સ્ત્રી પણ વિચારી શકે છે, સમય આવ્યે નિર્ણય કરી શકે છે અને પોતે કરેલા નિર્ણયના પરિણામને ભોગવવા માટે અડીખમ ઊભી રહી શકે છે. ‘કથા કોલાજ’ની આ તમામ સ્ત્રીઓની કથા એ વાતનો દસ્તાવેજ છે. આ તમામ પાત્રોને આપણે જોઈએ તો સમજાય કે તદ્દન જુદા જુદા સમયખંડ અને પૃથ્વીના જુદા જુદા ભાગમાં જન્મેલી અને જીવેલી આ સ્ત્રીઓ પાસે એક બાબત સમાન છે, એમનું સત્ય, એમની ભીતરની શક્તિ. કાજલ ઓઝા વૈદ્યની શક્તિશાળી કલમ દ્વારા લિખિત એક વધુ સંપન્ન પુસ્તક.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 850.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Katha Collage By Kaajal Oza Vaidya
  • Binding: Hardcover
  • Pages: 512
  • Language: Gujarati
Views: 54
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Sambandh Ek Rahasya by Rinkal VadoliyaSanbandh Ek Rahasya by Rinkal Vadoliyaઆ પુસ્તકમાં મા અને દીકરી વચ્ચેના સંબંધની વાત છે. પૌરાણિક સમયથી માતા દીકરી ..
from
Rs. 100.00
Add to Cart
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા... ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત... સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી...
from
Rs. 290.00
Add to Cart
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્..
from
Rs. 450.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
Krishna lies under an Aswattha tree, fatally wounded by Jara’s arrow. In his final moments, he reminisces about his time in the mortal world, and the w..
from
Rs. 450.00
Add to Cart
Can one person love two different people with the same fervour and passion? Is love something that needs to be bound and restrained? Or something that..
from
Rs. 399.00
Add to Cart