We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Kaho ke na Kaho By Manohar Trivedi | Shree Pustak Mandir | Manohar Trivedi

Kaho ke na Kaho By Manohar Trivedi | Shree Pustak Mandir | Manohar Trivedi
Kaho ke na Kaho By Manohar Trivedi | Shree Pustak Mandir | Manohar Trivedi
કાવ્ય, નવલકથા, વિવેચન, વાર્તા, નિબંધ, બાલવાર્તાઓ-ગીતો – એમ સાહિત્યનાં તમામ સ્વરૂપ સાથે સુપેરે કામ પાડનાર કવિશ્રી મનોહર ત્રિવેદીના નવતર સંગ્રહ ‘કહો કે ના કહો’ એ ગીતો, ગઝલો અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ છે. ગીતો કવિને હાથવગાં નહીં, પણ હૈયાવગાં છે, તેથી સતત વહેતી સરવાણની જેમ ઊતરી આવે છે. વર્તમાનમાં ગીતો પ્રમાણમાં ઓછાં અને આછાં લખાય છે ત્યારે આ કવિએ દૃઢતાપૂર્વક સબળ ગીતો આપ્યાં છે. સંગ્રહમાં કવિની ૪૦ જેટલી ગઝલો સમાવિષ્ટ કરવામાં આવી છે. ગઝલની સામાજિક નિસબતને સાથે રાખી અવનવા રદીફ-કાફિયા વાતચીતની ભાષામાં લઈ ગુજરાતી ગઝલમાં કંઈક નવું ઉપજાવવાની મથામણ દેખાઈ આવે છે. અંતે સંગ્રહમાં દસ-બાર જેટલાં છાંદસ-અછાંદસ અને લઘુ કાવ્યો આપ્યાં છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Kaho ke na Kaho By Manohar Trivedi
  • Binding: Paperback
  • Pages: 136
  • Language: Gujarati
Views: 68
Tags: kaho , ke , na , kaho , by , manohar , trivedi , free , manohar , trivedi , gujarati , authors , kaho , ke , na , kaho , by , manohar , trivedi , online , kaho , ke , na , kaho , by , manohar , trivedi , buy , online , kaho , ke , na , kaho , by , manohar , trivedi , pdf , download , kaho , ke , na , kaho , by , manohar , trivedi , in , gujarati , kaho , ke , na , kaho , by , manohar , trivedi , in , hindi , kaho , ke , na , kaho , by , manohar , trivedi , english
Aalas Ne Kaho Alvida by Brian Tracy * Aalas Ne Kaho Alvida by Brian Tracy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online બ્રાયન ટ્રેસી દ..
from
Rs. 0.00
2-3 Days
Katha Kaho Uravashi Part-12 by Dalip Kaur Tivana * Katha Kaho Uravashi Part-12 by Dalip Kaur Tivana * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
Rs. 325.00
Add to Cart
Parthne Kaho Chadave Ban Part-1-2-3-4-5 by Pannalal Patel * Parthne Kaho Chadave Ban Part-1-2-3-4-5 by Pannalal Patel * Gujarati Books * Gujarati Book..
from
Rs. 1,600.00
Add to Cart
Alasne Kaho Alvida By Brian Tracy * Alasne Kaho Alvida By Brian Tracy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online બ્રાયન ટ્રેસી દ્વાર..
from
Rs. 0.00
Out Of Stock
Canserne Kaho: No Entry By A.K.Lalani * Canserne Kaho: No Entry By A.K.Lalani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કેન્સર્ને ક..
from
Rs. 0.00
Out Of Stock
Dar Ne Kaho Bay Bay By Dr.Surani * Dar Ne Kaho Bay Bay By Dr.Surani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડર ને કહો બેય By Dr.S..
from
Rs. 0.00
Out Of Stock
Manohar Balvartao By Somabhai Patel * Manohar Balvartao By Somabhai Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Svarnim Manohar Balvartao By Minakshi Thakar * Svarnim Manohar Balvartao By Minakshi Thakar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 0.00
Out Of Stock