We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati) By Subuhi Jiwani | Shree Pustak Mandir | Subuhi Jiwani

Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati) By Subuhi Jiwani | Shree Pustak Mandir | Subuhi Jiwani
Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati) By Subuhi Jiwani | Shree Pustak Mandir | Subuhi Jiwani
Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati) By Subuhi Jiwani ભારતીય સંસ્કૃતિની સભ્યતા વિશ્વભરમાં ગણમાન્ય બની છે. ભારતવર્ષ પાસે પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા તેની જીવનશૈલીની ઉજાગર કરે છે. આદી માનવી કાળક્રમે તેની જરૂરિયાતો પૂરી કરવા નીતનવા સાધનો અને વ્યવસ્થા ઊભી કરતો રહ્યો. ઓગણીસમી સદીનો ઇતિહાસ યંત્રયુગની ક્રાંતિથી શરૂ થયો. માનવી પોતાના એક કબિલામાંથી છુટો પડી સામજ સાથે સુદૂરથી વિસ્તરતો ગયો. તેમાં એક જગાથી બીજી જગાએ જવાનું સરળ બને તેવી સંરચનાઓ તૈયાર કરતો ગયો. તેમાં રેવલે વ્યવહાર મુખ્ય બન્યો. નજીકના ઇતિહાસમાં જ સન 1878માં મુંબઇ સ્થિતિ બોરીબંદર ખાતે એક ભવ્ય રેલવે સ્ટેશન બનાવ્યું. બ્રિટીશ શાસન દરમિયાન આ રેલવે સમગ્ર વિશ્વ વેપારનું કેન્દ્ર બની ગયું. આ રેલવે સ્ટેશનમાં ભારતીય અને બ્રિટીશની તાંત્રિક-કલા-વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. હાલ આ રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઓળખાય છે. જે સમગ્ર મુંબઇ અને દેશના અન્ય રેલવે સાથે જોડાયેલું વિશ્વનું સૌથી વ્યસ્ત અને સૌથી મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવાગમન માટે જાણીતું બન્યું છે. આ ‘છત્રપતિ શિવાજી ટર્મિનસ’ પુસ્તિકા અતીતના સંભારણાથી બાળકોને રોમાંચિત કરે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 150.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Chhatrapati Shivaji Terminus: Travelling through Time ( Gujarati
  • Binding: Paper Back
  • Pages: 32
  • ISBN: 9789389647433
  • Language: Gujarati
Views: 27
Time Management Ane Safalta by Sureshchandra Bhatia
15% Off at Checkout 2-3 Days
Time Management Ane Safalta by Sureshchandra Bhatia * Time Management Ane Safalta by Sureshchandra Bhatia * Gujarati Books * Gujarati Book * Buy Now |..
from
Rs. 0.00
2-3 Days
Mrutyunjay by Shivaji Sawant
15% Off at Checkout 2-3 Days
Mrutyunjay by Shivaji Sawant * Mrutyunjay by Shivaji Sawant * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મૃત્યુંજય શિવાજી સાવંત દ્વારા..
from
Rs. 0.00
2-3 Days
Quiz Time-Itihas by Narendra Patel * Quiz Time-Itihas by Narendra Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online નરેન્દ્ર પટેલ દ્વ..
from
Rs. 0.00
2-3 Days
Nick of Time by Komal Mehta * Nick of Time by Komal Mehta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કોમલ મહેતા દ્વારા નિક ઓફ ટાઈમ..
from
Rs. 0.00
2-3 Days
Chhatrapati Shivaji * Chhatrapati Shivaji * * Gujarati Book * Buy Now | Buy book online છત્રપતિ શિવાજી..
from
Rs. 0.00
Out Of Stock
Chhatrapati Shivaji * Chhatrapati Shivaji * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online છત્રપતિ શિવાજી..
from
Rs. 0.00
Out Of Stock
Chhatrapati Shivaji By Dr.Bhavansinh Rana * Chhatrapati Shivaji By Dr.Bhavansinh Rana * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડૉ...
from
Rs. 0.00
Out Of Stock
Chhatrpati Shivaji By Natvar Patel * Chhatrpati Shivaji By Natvar Patel * * Gujarati Book * Buy Now | Buy book online નટવર પટેલ દ્વારા છત્રપતિ શિવાજી..
from
Rs. 0.00
Out Of Stock