We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chandrakant Topiwala Vishe By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel

Chandrakant Topiwala Vishe By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel
Chandrakant Topiwala Vishe By Rajendra Patel | Shree Pustak Mandir | Rajendra Patel
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ નવ વિભાગ છે. આ વિભાગોમાં એમના વિવેચનગ્રંથોનાં અને કાવ્યસંગ્રહોનાં થયેલાં અવલોકનો, એમની કાવ્યરચનાઓના આસ્વાદો, કાવ્યાનુવાદો પરના લેખો, એમના સમગ્ર સાહિત્ય પર થયેલું વિવેચન, આત્મવૃતાંત પરના લેખો, વિવિધ સંપાદનો ઉપર થયેલાં અવલોકનો, એમના પરનાં પ્રાસંગિક લખાણો, પ્રાપ્ત થયેલાં પારિતોષિકો, જીવન અને સાહિત્ય પરના સંદર્ભો રજૂ કરીને અંતે સમગ્રપણે લેખકસૂચિ તથા કૃતિસૂચિ આપવામાં આવી છે. ગ્રંથમાં કુલ 60 લેખકોના 128 લેખો સમાવિષ્ટ છે. ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના વિવેચક-કવિ સાહિત્યકારનો વિશેષ પરિચય આપતું એને એમનાં તમામ પાસાંઓ ઉજાગર કરતું આ સંપાદન ‘ચન્દ્રકાન્ત ટોપીવાળા વિશે’ અભ્યાસી અને વિદ્વજ્જનો સહિત સાહિત્યના ભાવકો, રસિકો માટે એક સંદર્ભસ્રોત પણ બની રહેશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 750.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Chandrakant Topiwala Vishe By Rajendra Patel
  • Binding: Hardcover
  • Pages: 496
  • Language: Gujarati
Views: 37
Achhandasmimansa By Chandrakant Topiwala * Achhandasmimansa By Chandrakant Topiwala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ચંદ્ર..
from
Rs. 0.00
Out Of Stock
Avagat By Rajendra Patel * Avagat By Rajendra Patel * * Gujarati Book * Buy Now | Buy book online અવગત રાજેન્દ્ર પટેલ દ્વારા..
from
Rs. 0.00
Out Of Stock
Ramaniya Sankraman By Chandrakant Topiwala * Ramaniya Sankraman By Chandrakant Topiwala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Stri Vishe By Chandrakant Baxi * Stri Vishe By Chandrakant Baxi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 275.00
Add to Cart
Suresh Joshi (Parshva) By Chandrakant Topiwala * Suresh Joshi (Parshva) By Chandrakant Topiwala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book ..
from
Rs. 0.00
Out Of Stock
Chandrakant Topiwala Hajar Chhe By Chandrakant Topiwala..
from
Rs. 275.00
Add to Cart
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના ..
from
Rs. 140.00
Add to Cart
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અન..
from
Rs. 160.00
Add to Cart