We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj | Shree Pustak Mandir | Deepak Bajaj

Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj | Shree Pustak Mandir | Deepak Bajaj
Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj | Shree Pustak Mandir | Deepak Bajaj
Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj અત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકની નવી અને આધુનિક ગુજરાતી આવૃત્તિ છે. આ પુસ્તકની મદદ લઈને અલગ અલગ કંપનીઓમાં કામ કરતાં લોકોએ વિવિધ ઉત્પાદનો અને આવકની યોજનાઓનો ઉપયોગ કરીને પોતાની આવકમાં ઘણો વધારો કર્યો છે. બધી જ સફળ ટીમો આ પુસ્તકનો ઉપયોગ ગાઇડ બુક તરીકે કરી રહી છે અને આ પુસ્તકમાં આપવામાં આવેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિશાળ વ્યાપારિક સામ્રાજ્યોનું નિર્માણ કરી રહી છે. આ પુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે હું મારા વાચકોને ટોચ પર જોવા માગું છું, તેમનાં સપનાં નિહાળી રહ્યો છું અને ઇચ્છું છું કે વિક્રમજનક સમયમાં પોતાની કંપનીમાં ટોચના સફળ લોકોમાં તેમનો પણ સમાવેશ થાય. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમય સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે અને આ પુસ્તક દ્વારા તમારા જીવનના ઓછામાં ઓછા 6-8 કીમતી વર્ષો બચાવવાનો પ્રયાસ કર્યો છે. મેં 12 વર્ષથી વધુ સમય સુધી સાચા દિલથી અને આત્માને અનુસરીને નેટવર્ક માર્કેટિંગમાં કામ કર્યું છે. મેં આવક અને સિદ્ધિઓનો નવો વિક્રમ બનાવ્યો છે અને એ જ સિદ્ધાંતો, સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરી હજારો લોકોના ભાવિનું નિર્માણ કર્યું છે, જે આ પુસ્તક સ્વરૂપે તમારા હાથમાં છે. હવે તમારો સમય છે. આ તમારી પળ છે. આ પુસ્તકમાં આપવામાં આવેલી સફળતાની પદ્ધતિને અનુસરો. તમારા બધા મિત્રોને આ પુસ્તક આપો. ટોચ પર પહોંચવામાં ક્યારેય રોકાશો નહીં. હું તમારી સાથે છું.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 399.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj
  • Binding: Paper Back
  • Pages: 342
  • ISBN: 9789355430281
  • Language: Gujarati
Views: 50
Network Marketing by Dr. Ujjwal Patni
15% Off at Checkout 2-3 Days
Network Marketing by Dr. Ujjwal Patni * Network Marketing by Dr. Ujjwal Patni * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડો. ઉજ્જવલ ..
from
Rs. 0.00
2-3 Days
Network Marketing By Dr.Harish Parekh * Network Marketing By Dr.Harish Parekh * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Network Marketing Dwara Richlife By Rajiv Bhalani * Network Marketing Dwara Richlife By Rajiv Bhalani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy..
from
Rs. 0.00
Out Of Stock
Network Marketing Par Na Vishwa Na Shreshth Pustako Ma Thi Shu Shikhva Male Chhe ? By Darshali Soni..
from
Rs. 99.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
The Business School ( Gujarati) By Robert Kiyosaki In this second edition of his bestselling book, Robert T. Kiyosaki updates and expands his origina..
from
Rs. 350.00
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
Rs. 150.00
Add to Cart
Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો, તો સંભાવનાઓ છે કે, તમે પણ અમીર બન..
from
Rs. 299.00
Add to Cart