We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Avasan By Daksha Patel | Shree Pustak Mandir | Daksha Patel

Avasan By Daksha Patel | Shree Pustak Mandir | Daksha Patel
Avasan By Daksha Patel | Shree Pustak Mandir | Daksha Patel
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ,  પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે. આ કવિ એટલે હિન્દી ભાષાનું સન્માનનીય નામ - ચંદ્ર પ્રકાશ દેવલ કવિ, સંપાદક અને અનુવાદક તરીકે રાજસ્થાનને શબ્દવૈભવ બક્ષનાર ચંદ્ર પ્રકાશ દેવલે મૃત્યુના આગમન, ભય તથા એના વિશેની માન્યતાઓને લઈને રચી વિવિધ સંવેદનશીલ કવિતાઓ. આ કવિતાઓ આપણી ભાષામાં આપણા સુધી પહોંચાડે છે દક્ષા પટેલ તેના ગુજરાતી અનુવાદ ‘અવસાન’ દ્વારા.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 175.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Avasan By Daksha Patel
  • Binding: Paperback
  • Pages: 110
  • Language: Gujarati
Views: 53
Shosh by Daksha Damodara * Shosh by Daksha Damodara * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online દક્ષા દામોદરા દ્વારા શોષ..
from
Rs. 0.00
2-3 Days
Ma Tu Hati Tyare By Shrimati Daksha Piyush Gandhi * Ma Tu Hati Tyare By Shrimati Daksha Piyush Gandhi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy..
from
Rs. 0.00
Out Of Stock
Matrumudra By Daksha Patel..
from
Rs. 200.00
Add to Cart
Mangal Parinay By Daksha Vyas..
from
Rs. 30.00
Add to Cart
Uttaranchal : Ek Anubhuti By Daksha Vyas..
from
Rs. 75.00
Add to Cart
Pagla Jalana By Daksha Vyas..
from
Rs. 100.00
Add to Cart
Swatantryottar Gujarati Kavita : Paridarshan (Khand-1) Purvarang By Daksha Vyas..
from
Rs. 180.00
Add to Cart
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે...
from
Rs. 160.00
Add to Cart