We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Aa hatu Amdavad By Rizwan Kadri | Shree Pustak Mandir | Rizwan Kadri

Aa hatu Amdavad By Rizwan Kadri | Shree Pustak Mandir | Rizwan Kadri
Aa hatu Amdavad By Rizwan Kadri | Shree Pustak Mandir | Rizwan Kadri
સન્ 1866માં લંડનથી પ્રસિદ્ધ થયેલા એક ગ્રંથમાં અમદાવાદની એ સમયની તસવીરો આલેખાયેલી છે, જ્યારે અમદાવાદની વસ્તી એક લાખની આસપાસ હતી. શહેર ફક્ત કોટ વિસ્તારમાં જ સીમિત હતું. આજે અમદાવાદ દસે દિશામાં એટલું બધું વિસ્તર્યું છે કે મૂળ શહેરનું કદ તો કોઈ પર જેટલું જ લાગે. આજે જ્યારે અમદાવાદની વસ્તી 82 લાખનેય પાર કરી ગઈ છે અને પોતાની વિકાસયાત્રામાં અનેક કીર્તિમાનો સ્થાપ્યા છે ત્યારે આપણી ગૌરવપ્રદ વિકાસયાત્રા અને શહેરીકરણની દોટમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું તે સમજવું હોય તો વર્તમાન સાથે ગઈકાલની આ તસવીરોની તુલના કરવી જોઈએ. આ પુસ્તક અમદાવાદ - જે વર્લ્ડ હેરિટેજ સિટી છે તેનાં ઐતિહાસિક સ્મારકોનો દસ્તાવેજી આધાર બની રહેશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 350.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Aa hatu Amdavad By Rizwan Kadri
  • Binding: Hardcover
  • Pages: 80
  • Language: Gujarati
Views: 74
Tags: aa , hatu , amdavad , by , rizwan , kadri , free , rizwan , kadri , gujarati , authors , aa , hatu , amdavad , by , rizwan , kadri , online , aa , hatu , amdavad , by , rizwan , kadri , buy , online , aa , hatu , amdavad , by , rizwan , kadri , pdf , download , aa , hatu , amdavad , by , rizwan , kadri , in , gujarati , aa , hatu , amdavad , by , rizwan , kadri , in , hindi , aa , hatu , amdavad , by , rizwan , kadri , english
Sahityaswarup Shreni : Granth : 1 – Gazal By Shakil Kadri..
from
Rs. 180.00
Add to Cart
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મ..
from
Rs. 800.00
Add to Cart
Painter Chhaganlal Jadav, a dalit artist armed with a drawing book and pencil legged along the 242-mile route to Dandi, on the coast of the Arabian Se..
from
Rs. 300.00
Add to Cart
ગાંધીજીએ પોતાનાં અત્યંત પ્રિય મહાદેવભાઈ દેસાઈ માટે તેમના નિધન પછી પ્રગટ કરેલા પોતાના મનોભાવ એટલે ‘પ્યારેલાલ પેપર્સ’માં સચવાઈ રહેલો ગાંધીજીએ સ્વહસ્તે લ..
from
Rs. 175.00
Add to Cart
જુહુનો દરિયો, સવારનો પહોર,  સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા  જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.   બનતા લગી તો..
from
Rs. 100.00
Add to Cart
Don't Worry: 48 Lessons On Achieving Calm ( Gujarati) By Shunmyo Masuno એ રહસ્ય જાણો કે શા માટે તમારી 90 ટકા ચિંતાઓ વાસ્તવિક રૂ૫ નહીં લઈ શકે. આ સર્વાં..
from
Rs. 299.00
Add to Cart
Ek Hatu Amdavad by Bhanuprasad Trivedi..
from
Rs. 1,111.00
2-3 Days