We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sholay - The Making of a Classic By Anupama Chopra | Shree Pustak Mandir | Anupama Chopra

Sholay - The Making of a Classic By Anupama Chopra | Shree Pustak Mandir | Anupama Chopra
Sholay - The Making of a Classic By Anupama Chopra | Shree Pustak Mandir | Anupama Chopra
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતી શોલે પ્રેક્ષકો અને સિનેમાજગત બંને માટે એક સીમાચિહ્ન સમાન છે. એનું સ્ટેટસ એક કલ્ટ ફિલ્મનું છે. જય, વીરુ, ગબ્બર, ઠાકુર, બસંતી, રાધા, કાલિયા અને સાંભા - અરે બસંતીની ધન્નો પણ - લોકકથાનાં પાત્રોની જેમ અમર થઈ ગયાં છે. ચાર લાઇનના એક કથાબીજમાંથી ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લૉક-બસ્ટરનું સર્જન કેવી રીતે થયું તેનું રોચક વર્ણન ફિલ્મ પત્રકાર અનુપમા ચોપરા આ પુસ્તકમાં કરે છે. પ્રારંભમાં કલાકારોની પસંદગીની દિલચસ્પ વાતો છે. એ પછી રામનગરમ્‌ની ચટ્ટાનોની વચ્ચે બે વર્ષ ચાલેલા શૂટિંગનું રસપ્રદ વર્ણન છે, તો અંતમાં, આ બધા પરિશ્રમની ફલશ્રુતિ સમાન ફિલ્મને પહેલાં બે અઠવાડિયાંના અંતે દર્શકોનો અપેક્ષિત પ્રતિસાદ ન મળવાને કારણે સમીક્ષકો અને વિવેચકોએ કેવી રીતે ફ્લૉપમાં ખપાવી દીધી તેનું પણ વિશ્લેષણ છે. કાબેલ વાર્તાકાર અનુપમા ચોપરાનો રોચક અંદાજ આ પુસ્તકને શોલે જેટલું જ રોમાંચક અને મનોરંજક બનાવે છે. તમારે જાણવું છે કે જયના રોલ માટે રમેશ સિપ્પીએ ફ્લૅમ્બોયન્ટ શત્રુઘ્નની જગ્યાએ ઉપરાઉપરી દસ ફ્લૉપ ફિલ્મો આપનારા અમિતાભને કેમ પસંદ કર્યો? અથવા તો ડેટ્સની મુશ્કેલીને કારણે ડૅનીએ ગબ્બરનો રોલ કેમ છોડ્યો અને એની જગ્યાએ અમજદનું નસીબ કેવી રીતે ચમક્યું? તમને ખબર છે કે ધરમ-હેમાના ઊભરતા પ્રેમને કારણે સ્પૉટ-બૉય્ઝને કમાણી થતી અને એ જ પ્રેમ પ્રકરણને કારણે અમિતાભને જાનનું જોખમ થયું હતું? આ તમામ રોમાંચક હકીકતો વિશે જાણવા માટે દરેક ફિલ્મરસિકે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 164
  • Language: Gujarati
Views: 82
Tags: sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , free , anupama , chopra , gujarati , authors , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , online , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , buy , online , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , pdf , download , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , in , gujarati , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , in , hindi , sholay , - , the , making , of , a , classic , by , anupama , chopra , english
Ageless Body Timeless Mind by Dr. Dipak Chopra * Ageless Body Timeless Mind by Dr. Dipak Chopra * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book ..
from
Rs. 0.00
2-3 Days
Safalta Na Saat Adhyatmik Niyamo by Dr. Dipak Chopra * Safalta Na Saat Adhyatmik Niyamo by Dr. Dipak Chopra * Gujarati Books * Gujarati Book * Buy Now..
from
Rs. 0.00
2-3 Days
Safalta Na Saat Adyatmik Niyamo By Deepak Chopra * Safalta Na Saat Adyatmik Niyamo By Deepak Chopra * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
Rs. 0.00
Out Of Stock
નારીજીવનની સમગ્રતાને આલેખતી સામાજિક નવલકથાઓનાં લેખિકા ધીરુબહેન પટેલની લઘુનવલ ‘હુતાશન’ એક માતાના સંતાનપ્રેમની કથા છે. કથાનાયિકા વત્સલાને પોતાના એકના એક..
from
Rs. 125.00
Add to Cart
આ ઉષ્માપૂર્ણ સંસ્મરણો દ્વારા વરિષ્ઠ દિગ્દર્શક રાહુલ રવૈલ પોતે આર.કે. સ્ટુડિયોઝમાં ગાળેલા એ દિવસોની યાદ તાજી કરે છે જ્યારે એમને ખુદ રાજ કપૂર પાસેથી ફિલ..
from
Rs. 450.00
Add to Cart
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
Rs. 399.00
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
Rs. 150.00
Add to Cart
Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey મારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ..
from
Rs. 350.00
Add to Cart