We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Saatu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada

Saatu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
Saatu By Uttam Mevada | Shree Pustak Mandir | Uttam Mevada
મગજ કસવું પડે એવા સામાજિક વહેવારો, રિવાજો કે પછી કુરિવાજો એવું વરવું સ્વરૂપ ધારણ કરતા જાય છે કે એનો ઉકેલ આપવા અદાલતોએ ઘણીવાર નુક્તેચીની કરવી પડે છે. જેમ કે, એક સવાલ એવો પણ છે કે, એક પિતા પોતાનાં બે સંતાનો પૈકી એક પુત્રના લગ્નસંબંધો સરળતાથી બાંધી શકાય એ માટે પોતાના બીજા સંતાન એવી દીકરીને એની ઇચ્છા વિરુદ્ધ અર્ધશિક્ષિત યુવાન સાથે પરણાવવા માગે છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે દરેક સમાજમાં. એનો મતલબ એ કે સંબંધોની બાબતમાં દરેક શિક્ષિત યુવાન વ્યક્તિ એના સંબંધો અંગે સ્વતંત્રતાથી વિચારતો થયો છે. સ્વાભાવિક છે કે સરખી લાયકાત એનો માપદંડ બની રહ્યો છે; અને એમાં સામાજિક બંધન ગૌણ બનતું જાય છે. કોઈનાં લગ્ન થાય ત્યારે બે કુટુંબો વચ્ચે ખૂબ ઉમળકાભેર સંબંધો બનતા, વિકસતા – કેમ કે બંને પક્ષે સહમતીથી એકબીજાના કુટુંબમાં દીકરી કે દીકરાના આમનેસામને સંબંધો બંધાતા. આ સંબંધોમાં ડખો ઊભો થાય ત્યારે એ જ સંબંધોને તૂટતા, વીખરાઈ જતા અને એને કારણે બે વ્યક્તિઓની જિંદગી વેરવિખેર થતી રહી છે, પણ આજના વિકસિત સમયમાં જ્યારે એ જ વાત પુન: સામે આવે છે ત્યારે મનને વિહ‌્વળ કરી મૂકે છે. અનેક કુટુંબો બરબાદ થતાં અને અનેક વ્યક્તિઓ સંબંધોમાં રિબાતા પણ હોય છે. આ વ્યક્તિઓના અંતરમન સાથેની વાત એટલે આ સાટું નવલિકા.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 225.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 136
  • Language: Gujarati
Views: 41
Tourist Ane Biji Varta by Uttam Gada * Tourist Ane Biji Varta by Uttam Gada * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ઉત્તમ ગડા દ્વ..
from
Rs. 0.00
2-3 Days
Uttam Rahasyakathao by Yashvant Mehta * Uttam Rahasyakathao by Yashvant Mehta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online યશવંત મહેતા..
from
Rs. 0.00
2-3 Days
Uttam Kundali Uttam Bhagya..
from
Rs. 169.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ. સામાન્ય રીતે મકાન બાંધનાર આર્..
from
Rs. 200.00
Add to Cart
આવનારા સમયમાં પરંપરાગત વ્યવસ્થાઓએ પડકારનો સામનો કરવો પડશે. પરંપરાગત માન્યતાઓ સામે પ્રશ્નાર્થ મુકાશે. કેટલુંક બદલાશે. કેટલાકે બદલાવું પડશે. સમયના પ્રવ..
from
Rs. 250.00
Add to Cart
દરેક વ્યક્તિના જીવનની શરૂઆત એક પરીકથા જેવી હોય છે. સાંપ્રત સમયમાં કુટુંબમાં એક કે બે સંતાન હોવાથી એ કુટુંબનું કેન્દ્ર બને છે. એની મોટાભાગની માંગણીઓ સં..
from
Rs. 225.00
Add to Cart