We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Nakshtra By Vicky Trivedi | Shree Pustak Mandir | Vicky Trivedi

Nakshtra By Vicky Trivedi | Shree Pustak Mandir | Vicky Trivedi
Nakshtra By Vicky Trivedi | Shree Pustak Mandir | Vicky Trivedi
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઇતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સતરમી સદીમાં લડાયેલા એક લોહિયાળ જંગ છે, ધર્મ છે, પ્રાચીન સમયમાં ધર્મના આડશે છુપાવી રાખેલ વિજ્ઞાન છે, તે વિજ્ઞાનને જાણી લેવા થતો કત્લેઆમ છે, પ્રાચીન રહસ્યો સાચવી બેઠેલા મદારીઓનો ઇતિહાસ છે, ભારતની જાદુગર કોમનો જંગ છે, ગોરા અંગ્રેજોની લાલસા છે, હિન્દ માટે શહિદ થયેલા સેંકડો શુરવીરોની ગાથા છે. આકાશી ચંદરવામાં નક્ષત્રોની એવી ગોઠવણ જે સ્વસ્તિક આકારનું મુહૂર્ત રચે છે અને તેની અસર પૃથ્વી પર હર એક વખતે એક ભયાનક યુદ્ધને આમંત્રણ આપે છે જેના સાક્ષી નાયક અને નાયિકા શ્રાપને લીધે બને છે અને સર્જાય છે નાગમણિ સિરીઝની કથા-નક્ષત્ર, મુહૂર્ત અને સ્વસ્તિક ત્રણ ભાગમાં વહેંચાયેલી પળે પળે ઉત્કંઠા જગાવતી એક ફેંટસી, રોમાન્ટિક થ્રિલર અને સસ્પેન્સ નવલકથા...!

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 350.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 224
  • Language: Gujarati
Views: 45
Bodh Dharm Siddhant Ane Sadhna By Chandrahas Trivedi * Bodh Dharm Siddhant Ane Sadhna By Chandrahas Trivedi * Gujarati Books * Gujarati Book * Buy Now..
from
Rs. 0.00
Out Of Stock
Nakshtra Jyot By Sharad Joshi * Nakshtra Jyot By Sharad Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
પ્રવાસના અનુભવ જીવનની પરિભાષા ઘડે છે. એશિયા, અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડના અમેરિકા, જપાન અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા ઈસ્ટ યુરોપના 10 દેશોના ત્રણ પ્રવાસમા..
from
Rs. 375.00
Add to Cart
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, ..
from
Rs. 225.00
Add to Cart
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં ..
from
Rs. 175.00
Add to Cart
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે ..
from
Rs. 525.00
Add to Cart
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે ..
from
Rs. 300.00
Add to Cart
વિકી ત્રિવેદીની ગઝલોનો પ્રાણ છે પીડા. એની કથાનો સાર છે વ્યથા. વિકીનું મૂળ નામ કદાચ વિનોદ છે. પણ આપણને લાગે કે કુદરતે એના હિસ્સામાં વિનોદ ઓછો અને વ્યથા..
from
Rs. 250.00
Add to Cart