We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Kalpvruksh Ni Dikri By Sudha Murthy

Kalpvruksh Ni Dikri By Sudha Murthy
Kalpvruksh Ni Dikri By Sudha Murthy
from
₹ 200

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

શું તમે જાણો છો કે ત્રિદેવો ઘણીવાર અસુરોને હરાવવા માટે દેવીઓની મદદ પણ લેતા હતા? શું તમે એ જાણો છો કે વિશ્વનો પ્રથમ ક્લોન એક સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો? ભારતીય પૌરાણિક કથાઓમાં ભલે સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, પરંતુ પ્રાચીન ગ્રંથો અને મહાકાવ્યોમાં તેમની શક્તિ અને સમર્થતાની ઘણી ગાથાઓ સમાયેલી છે. તેમણે અસુરોનો વધ કર્યો અને પોતાના ભક્તોનું યોગ્ય રક્ષણ પણ કર્યું.આ અનુપમ સંગ્રહમાં પાર્વતીથી લઈને અશોકસુંદરી અને ભામતીથી લઈને મંદોદરી સુધીની અનેક મોહક અને નિર્ભય નારીઓનું અચરજ થાય તેવું વર્ણન કરવામાં આવ્યું છે. આ નારીઓએ જરૂર પડી ત્યારે દેવતાઓ વતી યુદ્ધોનું નેતૃત્વ પણ કર્યું અને સમય આવ્યે પોતાનાં પરિવારનો મજબૂત આધાર પણ બની. આ એવી આદર્શ નારીઓની વાતો છે જે પોતે જ પોતાના ભાગ્યની નિર્માતા પણ હતી.લાખો ગુજરાતીઓનાં પ્રિય લેખક સુધા મૂર્તિ અહીં તમને એક એવા સશક્ત પ્રવાસ ઉપર લઈ જાય છે, જ્યાં ભુલાઈ ગયેલી એ આદર્શ નારીઓની વાતો વાંચીને તમને તમારા જીવનમાં આવેલી મજબૂત સ્ત્રીઓની યાદ આવશે.

Write a review

Mansai Ni Thapan by Sudha Murthy * Mansai Ni Thapan by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મા..
from
₹ 175
Add to Cart
લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની ..
from
₹ 125
Add to Cart
Sambharana Ni Safar by Sudha Murthy * Sambharana Ni Safar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
₹ 199
Add to Cart
Borsalli Ni Pankhar by Sudha Murthy * Borsalli Ni Pankhar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
₹ 125
Add to Cart
Dwandhwa by Sudha Murthy * Dwandhwa by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા દ્વંદ્વ..
from
₹ 200
Add to Cart
Dollar Vahu by Sudha Murthy * Dollar Vahu by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા ડોલર વહુ..
from
₹ 200
Add to Cart
Mahashweta by Sudha Murthy * Mahashweta by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મહાશ્વેતા..
from
₹ 175
Add to Cart
બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવાં બાળક..
from
₹ 199
Add to Cart