We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking | Shree Pustak Mandir | Stephen W Hawking

A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking | Shree Pustak Mandir | Stephen W Hawking
A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking | Shree Pustak Mandir | Stephen W Hawking
A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking સ્ટીફન હૉકિંગનું વિશ્વસ્તરનું બેસ્ટ-સેલર પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’ વૈજ્ઞાનિક પુસ્તકોના સંદર્ભમાં એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું પુસ્તક હતું. આનું એક કારણ તેના લેખકની પ્રભાવશાળી અભિવ્યક્તિ હતી અને બીજું કારણ આ સંમોહક વિષય હતો, જેના વિશે તેમણે પુસ્તક લખ્યું હતું. દેશ અને કાળની પ્રકૃતિ, સૃષ્ટિની પ્રક્રિયામાં ઈશ્વરની ભૂમિકા, બ્રહ્માંડનો ઇતિહાસ અને ભવિષ્ય. પરંતુ એ પણ સાચું છે કે તે પુસ્તકનાં પ્રકાશન બાદ વાચક સતત પ્રોફેસર હૉકિંગના પુસ્તકમાં આપવામાં આવેલ કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને સમજવામાં પડતી મુશ્કેલીઓ બાબતે વાત કરી રહ્યા હતા. આ જ આ પુસ્તક ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ (‘અ બ્રીફર હિસ્ટ્રી ઑફ ટાઇમ’)ના ઉદ્ભવ અને તે લખવા પાછળનું કારણ છે. પુસ્તકના વિષયને વાચકો સુધી પહોંચાડવું અને નવાં વૈજ્ઞાનિક પરીક્ષણો અને શોધને તેમાં સમાવવી. જો કે આ પુસ્તક ઘણીખરી રીતે સંક્ષિપ્ત છે, પરંતુ આ મૂળ પુસ્તકના વિષયને વિગતવાર વર્ણવે છે. મેથેમેટિક્સ ઑફ કેઓટિક બાઉન્ડ્રી કન્ડિશન્સ જેવી શુદ્ધ ટેક્નિકલ માન્યતાઓને હટાવી દેવામાં આવી છે અને સાપેક્ષતા, વક્ર સ્પેસ અને ક્વૉન્ટમ સિદ્ધાંત સહિતના વ્યાપક અને રસપ્રદ વિષયો, જેને સમજવા મુશ્કેલ હતા, કારણ કે તે પુસ્તકમાં છૂટીછવાઈ રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ હતા તેમને આમાં અલગ અલગ પ્રકરણમાં સમાવવામાં આવ્યા છે. લેખકને સ્ટ્રીંગ સિદ્ધાંતમાં થયેલ પ્રગતિથી લઈને ભૌતિકશાસ્ત્રનાં તમામ બળોના સંપૂર્ણ અને એકીકૃત સિદ્ધાંતની શોધની દિશાના ઘટનાક્રમ, ખાસ ક્ષેત્રોમાં રુચિ અને હાલમાં જ થયેલ નવીન સંશોધનો બાબતે જાણકારી આપવાની સંભાવનાઓ ઊભી કરી છે. પુસ્તકનાં પાછલા સંસ્કરણોની જેમ અને તેનાથી પણ વધુ ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ દેશ અને કાળના ભેદના આકર્ષક રહસ્યોની દિશામાં ચાલુ શોધમાં તમામ બિન-વૈજ્ઞાનિક વાચકોને માર્ગદર્શન આપશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 299.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Binding: Paperback
  • Pages: 152
  • ISBN: 9789355438904
  • Language: Gujarati
Views: 60
Tags: a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , free , stephen , w , hawking , gujarati , authors , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , online , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , buy , online , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , pdf , download , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , in , gujarati , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , in , hindi , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , english
Stephen Hawking (Wbg) By Mahesh Sharma * Stephen Hawking (Wbg) By Mahesh Sharma * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Stephen Hawking By Hasmukh Gajjar * Stephen Hawking By Hasmukh Gajjar * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિક..
from
Rs. 300.00
Add to Cart
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળ..
from
Rs. 500.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
Rs. 150.00
Add to Cart
Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj અત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્ત..
from
Rs. 399.00
Add to Cart
Atomic Habits ( Gujarati) By James Clear ‘એટોમિક હેબિટ્સ’ પુસ્તક તમારા જીવનમાં નાનાનાના બદલાવો અવિશ્વસનીય પરિણામો આપે છે. ઇન્ટરનેશનલ બેસ્ટસેલરની શ્રેણ..
from
Rs. 399.00
Add to Cart