We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chaal Man Aatopi Laie By R. D. Patel | Shree Pustak Mandir | R. D. Patel

Chaal Man Aatopi Laie By R. D.  Patel | Shree Pustak Mandir | R. D.  Patel
Chaal Man Aatopi Laie By R. D. Patel | Shree Pustak Mandir | R. D. Patel
કદી સપનાંઓ અને ઇચ્છાઓ પાછળ, કદી પૈસા અને પ્રતિષ્ઠા પાછળ, તો ક્યારેક વળી સંબંધો પાછળ ક્યાં સુધી દોડતા રહીશું? જ્યારે શરીર અસ્વસ્થ બની જશે, સંબંધો છૂટી જશે, જીવન નિરર્થક લાગશે ત્યારે અટકીશું? એટલે જ લેખક આર. ડી. પટેલ મનુષ્યને ઉંમરના એક પડાવ પર આવીને મનને થોભવા અને આટોપવાનો અંગુલિનિર્દેશ કરે છે. પોતાના બારમા પુસ્તકમાં ‘ચાલ મન આટોપી લઈએ’માં. આજીવન ઇચ્છાઓ, લાલસાઓ અને લાગણીઓમાં પરવાયેલા અને અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેલા મનને અચાનક પાછું વાળવું સરળ નથી, પરંતુ અશક્ય પણ નથી. આટોપી લેવાથી જીવનનો ભાર હળવો થાય છે અને જીવવું ઉત્સવ બની જાય છે. એકમેકને સમજવા, અનાસક્ત બનવું, પૌષ્ટિક આહાર, જાતસંભાળ, મનપસંદ પ્રવૃત્તિ કરવી, આપવું અને માફ કરવું - આમ સાદા-સરળ ઉપાયો દ્વારા નિવૃત્ત જીવનને સરળ-સહજ બનાવવાની ચાવી આપતું આ પુસ્તક વાંચી આપનું મન પણ જરૂર કહેશે ‘ચાલ મન આટોપી લઈએ’.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 225.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 156
  • Language: Gujarati
Views: 44
Tags: chaal , man , aatopi , laie , by , r , d , patel , free , r , d , patel , gujarati , authors , chaal , man , aatopi , laie , by , r , d , patel , online , chaal , man , aatopi , laie , by , r , d , patel , buy , online , chaal , man , aatopi , laie , by , r , d , patel , pdf , download , chaal , man , aatopi , laie , by , r , d , patel , in , gujarati , chaal , man , aatopi , laie , by , r , d , patel , in , hindi , chaal , man , aatopi , laie , by , r , d , patel , english
Commen Man Ni Kathani by Hasmukh Patel * Commen Man Ni Kathani by Hasmukh Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હસમુખ પટે..
from
Rs. 0.00
2-3 Days
Chal Man Mumbai Nagri By Aashu Patel * Chal Man Mumbai Nagri By Aashu Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online આશુ પટેલ દ્વા..
from
Rs. 0.00
Out Of Stock
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’.  ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને..
from
Rs. 200.00
Add to Cart
Complete Graphical story of Movie - Chaal Jeevi Laiye..
from
Rs. 1,000.00
Add to Cart
માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ..
from
Rs. 250.00
Add to Cart
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યાર..
from
Rs. 225.00
Add to Cart
રોજબરોજનું જીવન અનેક દબાણ, ભાર અને ચિંતાઓથી ભરપૂર છે. દરરોજ અનેક સરહદો પર લડવાનું થાય છે. 'એક સાંધે ત્યાં તેર તૂટે છે,' એ પરિસ્થિતિમાં જીવનનું સમતોલપણ..
from
Rs. 335.00
Add to Cart
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્ર..
from
Rs. 300.00
Add to Cart