Balvikas Ni Sachi Samjan by Madhuri Desai
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- ISBN: 9789351224105
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
બાળકનું મન. આ એક એવું વિશ્વ છે જ્યાં દરેક ક્ષણે વિચારો, સંવેદના, આવેગો, લાગણીઓ, હર્ષ, આંસુ, આનંદ, દુઃખ, ગુસ્સો, અવાજ, મૌન, નિરીક્ષણ, તોફાન, ટીખળ, અડપલું જેવી માનવસહજ ક્રિયાઓ એકસાથે ચાલ્યા જ કરતી હોય છે. અને યોગ્ય માર્ગદર્શનના અભાવે બાળક ઘણીવાર આ ક્રિયાઓના ધોધમાં ખોવાઈને દિશાશૂન્ય બની જાય છે.
જો બાળકને સાચા સમયે સાચું માર્ગદર્શન આપવામાં આવે તો દુનિયાના કોઈ પણ બાળક માટે Sky is the Limit.....
પરંતુ આપણે સાચા સમયે સાચા પગલાં લેવાનું ચૂકી જઈએ છીએ અને પછી જીવનભર પસ્તાઈએ છીએ.
આ પુસ્તકમાં બાળવિકાસની સાચી સમજણ અંગેની મૂલ્યવાન વાતો કરવામાં આવી છે. બાળકોને શું, ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપીને જીવનમાં વિજેતા બનાવી શકાય તેની અનુભવસિદ્ધ વાતો અહીંથી તમને મળશે.
Balvikas Ni Sachi Samjan by Madhuri Desai * Balvikas Ni Sachi Samjan by Madhuri Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online, Bal vikas Ni Sachi Samjan
માધુરી દેસાઈ દ્વારા બાલવિકાસ ની સચી સમજણ