Jagine Joun To… By Haresh Dholakia
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Jagine Joun To… By Haresh Dholakia
from
₹ 150
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 128
- ISBN: 9788119132294
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
ભારતીય ચિંતન અદ્ભુત છે. તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે.આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી આપવામાં આવી છે. ભારતીય ચિંતન કહે છે કે પહેલાં સંભળાય કે વંચાય પછી તેનું સતત મનન થાય અને ત્યારબાદ તેના ઉપર ધ્યાન કરાય. ધ્યાન કરવું એટલે વિચારોને સતત મનમાં વાગોળ્યા કરવા. વિચારોને સતત વાગોળવાથી ધીમેધીમે એ વિચારો મનમાં ઊતરવા લાગશે અને વ્યક્તિત્વની સાથે એકરૂપતાનો અનુભવ કરાવશે. આવું બને ત્યારે સંભવ છે કે દિવ્ય અનુભૂતિનું દર્શન થાય. પ્રથમ નજરે આવું બનવું કદાચ કઠિન લાગે પણ સતત ચિંતન, મનન અને ધ્યાનની ક્રિયા તેને ચોક્કસ સંભવ બનાવી શકે.મૌન, વિચારોનું સતત અધ્યયન અને ચિંતનમાં મન ડૂબી જવું જોઈએ, તેના મય થવાનું છે. આ પુસ્તકના લેખો એ અનુભૂતિ માટે ‘સ્વમાં ઝળહળતા અનંતની’ ઝાંખી કરાવે છે.