We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Gopinu Navu Ghar By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy

Gopinu Navu Ghar By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy
2-3 Days
Gopinu Navu Ghar By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy
from
Rs. 125.00
  • Available: 2-3 Days
  • Name: Gopinu Navu Ghar By Sudha Murthy
  • Binding: Paperback
  • Pages: 56
Views: 22
તું મારું જીવન છે – ગોપી, ગોપચા, ગોપેશ, ગોપીનાથ, ગોપાલ રાવ, ગોપાલ સ્વામી, ગોપુ. ગોપી નામના કૂતરા અને તેને દત્તક લેનાર પ્રેમાળ, માનવપરિવારની આ સંવેદનશીલ વાર્તા છે. સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે. પાલતુ પ્રાણીઓ દ્વારા અપાતો નિઃસ્વાર્થ પ્રેમ, સમર્પણ અને અમર્યાદ સ્નેહ આપણા જીવનને લીલું બનાવવા માટે સમર્થ હોય છે. સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Mansai Ni Thapan by Sudha Murthy * Mansai Ni Thapan by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મા..
from
Rs. 175.00
Add to Cart
Pavitrata Na Paya Par by Sudha Murthy * Pavitrata Na Paya Par by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ..
from
Rs. 250.00
Add to Cart
Sambharana Ni Safar by Sudha Murthy * Sambharana Ni Safar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 199.00
Add to Cart
Borsalli Ni Pankhar by Sudha Murthy * Borsalli Ni Pankhar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 125.00
Add to Cart
Dwandhwa by Sudha Murthy * Dwandhwa by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા દ્વંદ્વ..
from
Rs. 200.00
Add to Cart
Dollar Vahu by Sudha Murthy * Dollar Vahu by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા ડોલર વહુ..
from
Rs. 200.00
Add to Cart
Mahashweta by Sudha Murthy * Mahashweta by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મહાશ્વેતા..
from
Rs. 175.00
Add to Cart
Mare To Chando Joie by Sudha Murthy * Mare To Chando Joie by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મારે તો ચાંદો જ..
from
Rs. 175.00
Add to Cart