We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Giraffebhai ni Pencil By Kirit Goswami

Giraffebhai ni Pencil By Kirit Goswami
Giraffebhai ni Pencil By Kirit Goswami
from
₹ 125
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Saddle stitc
  • Pages: 36
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે. જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે. દાદીનો હેવાયો બિલ્લુ બિલાડો છે, ઉંદરોની એકતાવાળી ગાડી છે, રાજા બનવા લડતી બે બિલાડીઓ છે. ક્યાંક ચૂંચૂંરાજાની જાનમાં ફટાકડા ફૂટે છે, તો ક્યાંક જાદુઈ પેન્સિલ બચાવે છે પર્યાવરણ. જાંબુ અને જલેબીનો મીઠો ઝઘડો છે, રડતો બોરનો ઠળિયો અને વરસતી વાદળી છે. મોજમાં રહેતો મન્ટુ બંદર છે, પપ્પુ અને જામફળ વચ્ચે રમાતી સંતાકૂકડી છે. ક્યાંક નીકળ્યો છે શૂન્યનો વરઘોડો તો ક્યાંક ઊજવાઈ રહ્યો છે ઝિંગુ કીડીનો બર્થડે. QR શ્રાવ્યથી સજ્જ આ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને સાંભળી પણ શકશે.

Write a review