We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Diva Svapna By Gijubhai Badheka

Diva Svapna By Gijubhai Badheka
Diva Svapna By Gijubhai Badheka
from
₹ 100

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

બાળકોના બાળપણનું બ્રહ્માંડ બાળક એ કોઈપણ પરિવાર, સમાજ કે રાષ્ટ્ર માટે અતિમહત્વની સંપત્તિ હોય છે. દરેક બાળકનું મન, મગજ અને મિજાજ બીજા બાળક કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. બાળકના મનને સમજીને તેને યોગ્ય દિશા આપવાનો પડકાર દરેક શિક્ષક અને વાલી રહેતો હોય છે. `બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા ગિજુભાઈ બધેકાનું આ ઉત્તમ પુસ્તક છે. બાળકોને રૂચિ, ક્ષમતા અને આવશ્યકતા મુજબ યોગ્ય શિક્ષણ આપી શકાય તો તેના ભવિષ્યના ઉત્તમ ઘડતરનો પાયો નાંખવા માટે આ પુસ્તક મદદ કરશે. પારંપરિક શિક્ષણની રૂઢિગત વિચારધારાથી એક પગલું આગળ લઈ જતું આ પુસ્તક અનેક રીતે ઉપયોગી અને માર્ગદર્શક છે. આપણી ગુજરાતી ભાષામાં લખાયેલું આ Classic Bestseller પુસ્તક  બાળકના સર્વાંગી વિકાસ માટે વાંચવું અનિવાર્ય છે.

Write a review