We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Dwar Bhitarna Khol By Nitin Parekh

Dwar Bhitarna Khol By Nitin Parekh
Dwar Bhitarna Khol By Nitin Parekh
from
₹ 200
  • Stock: In Stock
  • Publisher: BOLD
  • Binding: Hardcover
  • Pages: 144
  • ISBN: 9789393795618
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

“…આનંદની વાત છે કે વ્યાવસાયિક વ્યસ્તતાની વચ્ચે કવિની યાત્રા ભીતર અને બહાર સમાંતરે ચાલે છે. અને બહુ સરસ શેરરૂપે કવિની બારીક સમજ પ્રગટે છે. એકઠું જે કર્યું તે અંધારું, વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે. મને સૌથી વધુ ગમેલો આ શેર છે. આ ભાવના એમનાં અન્ય કાવ્યોમાં પણ ઠેર ઠેર પ્રકાશ બની વિખેરાઈ છે.” – ડૉ. રઇશ મનીઆર“નિરંતરની આદ્રતામાં દ્વાર ભીતરનાં ખોલી વહી નીકળતા કવિને એમની સમૃદ્ધિમાંય રંકતા પર વારી જવાની ખેવના વર્તાય છે. આજ લક્ષણા એમને સમ્યક્ સમૂચિત ઇન્દ્રિય પાર ગતિ કરાવે છે. જે વિશેનો નિમ્ન શેર નિશ્ચે આ સંગ્રહને અમીરાઈ દેશે. કોઈ રંકની આંખેથી, આંસુ ચોરી લેવું છે. આંસુ જેવા જ આકારનો પણ દરિયાપારનાં લાગણીવિસ્તારનો આ શેર કવિની નરસિંહી ઓળખ કરાવે છે. આ માનવભક્તિનું ચરમ અધ્યાય નિરૂપણ છે, જે જવલ્લે જ કાવ્યોમાં સાંપડે છે.” – ડૉ. સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ ‘ગુરુ’

Write a review