Lagni na Mijaj By Dr. Maulin Shah
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Lagni na Mijaj By Dr. Maulin Shah
from
₹ 275
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Hardcover
- Pages: 160
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
કાવ્યસંગ્રહનું શીર્ષક જ એના હાર્દને પ્રગટ કરી દે છે. એમાંની સમગ્ર અભિવ્યક્તિનું કેન્દ્ર છે લાગણી અને લાગણીની ભિન્ન ભિન્ન મુદ્રાઓ.
પ્રીત અને પિયુ, પુત્રી, પુત્ર, માતા, પિતા, સ્વજનો, મિત્રો - આ સૌની સંવેદના એ તીવ્રપણે અનુભવે છે. અને શબ્દો દ્વારા યથાતથ અભિવ્યકત કરે છે, એક નરી, સૂક્ષ્મ સંવેદનશીલતા પ્રગટ થતી રહે છે. અહીં આક્રોશ અને વિદ્રોહ પણ નિઃસંકોચ પ્રજ્વલિત થાય છે.
આ પુસ્તકમાં જે જે રચનાઓની નીચે QR કોડ દર્શાવ્યો છે તે રચનાઓ કવિના જ અવાજમાં તમે સાંભળી પણ શકશો.