We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Dhummas ne pele par By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Dhummas ne pele par By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Dhummas ne pele par By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
from
Rs. 875.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Dhummas ne pele par By Kaajal Oza Vaidya
  • Binding: Hardcover
  • Pages: 656
  • Language: Gujarati
Views: 32
All over India Fast Shipping Via courier or India Post.
Tags: dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , free , kajal , oza , vaidya , gujarati , authors , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , online , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , buy , online , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , pdf , download , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , in , gujarati , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , in , hindi , dhummas , ne , pele , par , by , kaajal , oza , vaidya , english
જીવનમાં કેટલીક સત્યઘટના ક્યારેક નવલકથાનું બીજ બની જાય છે. બીજી વાર અમેરિકા ગઈ ત્યારે મને સાચે જ ઍરક્રાફ્ટમાં એ માણસ મળ્યો, જે ગુજરાતી ફિલ્મ બનાવવા અમેરિકાથી આવ્યો હતો. એણે મારી વાર્તા તો ખરીદી, પણ સાથે સાથે કેટલીક એવી વાતો કહી જે મારા મોરલ અને માનસિકતાને અનુકૂળ નહોતી... એની સાથે સંબંધ ઘટાડીને, ફોન નહીં ઉપાડીને મને લાગ્યું કે હું મુક્ત થઈ ગઈ. એવું થયું નહોતું. એ મારી સાથે અમેરિકાની ફ્લાઇટ પર નેવાર્ક ઍરપૉર્ટ સુધી જોડાયો... ત્યાં પકડાયો! એની પાસે બે ગ્રીન કાર્ડ હતા. એ પછી એને મળવા ડિટેન્શન કૅમ્પ, અમેરિકન બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ અને બીજા એવાં સ્થળોની મુલાકાત લીધી, જે અમેરિકામાં વિઝિટ કરતા, વિઝિટર વિઝા પર આવેલા માણસો ક્યારેય ન કરે! ‘બી' રૂટની ટ્રેન પકડીને સાચે જ અંધારી સાંજે હાર્લેમના રસ્તા ખૂંદ્યા. ડ્રગ લેતા લોકો, ભય લાગે એવા સાડાછ ફૂટના ભયાનક ચહેરા ધરાવતા આફ્રિકન માફિયા અને બૅટરી ડ્રેઇન થઈ ગયેલા ફોન સાથે છેક ઉપર 185-188 કે કદાચ એથી પણ ઉપરની સ્ટ્રીટ સુધી એકલા પ્રવાસ કર્યા. અનુભવ તો મળ્યો જ, પણ સાથે એવું શીખી કે ગમે તેટલા ખૂનખાર માણસને તમે ન નડો તો એને તમને નડવામાં રસ નથી હોતો! ‘ધુમ્મસને પેલે પાર' સત્યઘટનાથી પ્રેરિત નથી, સત્યઘટના પર આધારિત છે. જિંદગીના કેટલાંક સત્યો આપણે સ્વયં સામે પણ ન સ્વીકારી શકીએ, પરંતુ આવી કોઈ નવલકથામાં લખી નાખવાથી કે કહી દેવાથી એક વિચિત્ર પ્રકારની રાહત થાય છે. ‘કોઈ ન જાણે તો સારું...' એને બદલે ‘હવે બધા જ જાણે છે...'ની લાગણી મુક્તિ અને નિરાંતની લાગણી છે. ‘ધુમ્મસને પેલે પાર' મારે માટે આવી મુક્તિના શ્વાસનું શાબ્દિક સ્વરૂપ છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Dhummas Ne Pele Par
2-3 Days
Dhummas Ne Pele Par * Dhummas Ne Pele Par * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ધુમ્મસ ને પેલે પાર..
from
Rs. 0.00
2-3 Days
Avakashne Pele Par by Ashwin Trivedi * Avakashne Pele Par by Ashvin Trivedi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online અવકાશને પેલે ..
from
Rs. 225.00
Add to Cart
Krushnayan by Kajal Oza Vaidya
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Astikatani Pele Par By B.M.Dave
Out Of Stock
Astikatani Pele Par By B.M.Dave * Astikatani Pele Par By B.M.Dave * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online BMDave દ્વારા અસ્તિકતાન..
from
Rs. 0.00
Out Of Stock
Astitvani Pele Par By Natu Mali
Out Of Stock
Astitvani Pele Par By Natu Mali * Astitvani Pele Par By Natu Mali * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online નટુ માલી દ્વારા અસ્તિત્..
from
Rs. 0.00
Out Of Stock
Mrutyu Aa Par Ke Pele Par By Dinkar Joshi * Mrutyu Aa Par Ke Pele Par By Dinkar Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 55.00
Add to Cart
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart