We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Das Pagal By Jashuraj

Das Pagal By Jashuraj
Das Pagal By Jashuraj
New
Das Pagal By Jashuraj
Das Pagal By Jashuraj
Das Pagal By Jashuraj
કલ્પના કરો : તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા-ચાનો આનંદ માણી રહ્યાં છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની હેડલાઇન તમારું ધ્યાન ખેંચે છે – શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયાં છે. તેઓ શહેરમાં ક્યાંક ને ક્યાંક અરાજકતા પેદા કરી રહ્યાં છે. કદાચ તેઓ તમારી આસપાસની એ જ શેરીઓમાં છે, જ્યાં તમે દરરોજ ચાલો છો. બસ આ જ રસપ્રદ કથા છે ‘દસ પાગલ’ની. શહેરની સૌથી મોટી માનસિક રોગોની સંસ્થા ગુપ્તપુર પાગલખાનામાંથી દસ દર્દીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ જાય છે. પોલીસ એ દસ પાગલોને શોધવામાં વ્યસ્ત હોય છે, ત્યારે શહેરમાં ખૂનની હારમાળા સર્જાય છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખૂન થવા માંડે છે. પોલીસને મળતા પુરાવાઓ મુજબ દરેક હત્યામાં ગાયબ થયેલાં પાગલોમાંથી જ કોઈ એકનો હાથ હોય છે. આ સાઇકોલૉજિકલ સસ્પેન્સ થ્રિલર તમને ધ્રુજાવી દેશે, જે સમજણ અને ગાંડપણ વચ્ચેની પાતળી રેખામાં ચાલે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 225.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Binding: Paperback
  • Pages: 192
  • ISBN: 9789361971181
  • Language: Gujarati
Views: 1
મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂ..
from
Rs. 135.00
Add to Cart
The Power (The Secret) ( Gujarati ) By Rhonda Byrne તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકાર..
from
Rs. 599.00
Add to Cart
The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki અર્થતંત્ર સમય્સા નથી, સમસ્યા તમે છો. તમને કોર્પોરેટ જગતમાં થતાં ભ્રષ્ટ્રાચાર પર ગુસ..
from
Rs. 299.00
Add to Cart
Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey મારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ..
from
Rs. 350.00
Add to Cart
Don't Worry: 48 Lessons On Achieving Calm ( Gujarati) By Shunmyo Masuno એ રહસ્ય જાણો કે શા માટે તમારી 90 ટકા ચિંતાઓ વાસ્તવિક રૂ૫ નહીં લઈ શકે. આ સર્વાં..
from
Rs. 299.00
Add to Cart