We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Jalsa Avatar By Chinu Modi

Jalsa Avatar By Chinu Modi
Jalsa Avatar By Chinu Modi
from
₹ 450
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 310
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

આપણી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ચિનુ મોદી, જેમણે કદાચ સાહિત્યના મોટાભાગના સ્વરૂપોમાં પોતાની સર્જનશક્તિની છાપ છોડી છે. આમ જુઓ તો કેવા મોકળા અને જટિલ અને અનેરું અંગત જીવન-કથાનક ધરાવતા ચિનુ મોદી જ્યારે પોતાનાં અગણિત મિત્રો, મુરબ્બીઓ અને સ્વજનો સાથેની આત્મીયતાને આલેખે છે ત્યારે રચાય છે ‘જલસા અવતાર’. જેમાં છે બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના રસપ્રદ પ્રસંગો, તો વળી રે-મઠથી લઈને શનિસભા સુધીની પ્રવૃત્તિઓની ઘટમાળ! ‘જલસા અવતાર’માં તેમણે આલેખ્યું છે પોતાની યુવાનીમાં મિત્રો, સહકાર્યકરો અને સર્જકમિત્રો સાથેના સંબંધોનું નિખાલસ ચિત્રણ અને પાછલી ઉંમરની એકલતાની ખુમારી. પળેપળ સંવેદનશીલતાથી છલકાતા સાહિત્યકાર ચિનુ મોદીની આત્માકથા સમાન પુસ્તક જલસાવતારની સંવર્ધિત બીજી આવૃત્તિ નેશનવાઈડ ફ્રી શીપીંગ સાથે ઘેર બેઠા મેળવો.

Write a review