We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chet Machhander Gorakh Aaya By Yagnesh Dave

Chet Machhander Gorakh Aaya By Yagnesh Dave
Chet Machhander Gorakh Aaya By Yagnesh Dave
from
₹ 200
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 112
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

પાંચ વિભાગમાં રજૂ થયેલાં આ સંગ્રહનાં કાવ્યો જ્ઞાની-વિજ્ઞાની કવિ યજ્ઞેશ દવેએ એકલાએ રચેલાં છે પણ એકમાં અનેક અવતરેલા કવિઓનો ભેટો થાય છે. આ કવિ પર્યાવરણના નિષ્ણાત તો ગળથૂથીથી પણ ઇતિહાસ-ભૂગોળ અને નૃવંશશાસ્ત્રનાં તથ્યો પણ માણતા રહે છે. શું થશે માણસનું? અને શું કર્યું છે માણસે પૃથ્વીનું? આ અંગે અહીં સંવેદના જાગતી રહે છે. તત્ક્ષણ અઘરા લાગતા કવિઓ વધુ ટકતા હોય છે. સુજ્ઞ ભાવકે યજ્ઞ-દ્રવ્ય સમજીને ગોરખ અને મછંદરની બેવડી ભૂમિકા ભજવવાની છે.

Write a review