We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Humtum By Amisha Shah

Humtum By Amisha Shah
Humtum By Amisha Shah
from
₹ 250

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

કેફિયત હમતુમની… એક હતો કવિ અને એક હતી લેખિકા.કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો,લેખિકા લાવી અંદાઝ પોતાનો,અને જામી મહેફિલ – હમતુમની! એમાં ચર્ચા ચાલીમાણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર,પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર,નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર,ચવાઈ જતા ગરીબોના મોંઘવારી ભથ્થાઓ ઉપર,માનવીના મનના ખૂબ નાજૂક સંવેદનો ઉપર,પ્રામાણિક માણસની બહુ જ સાચી વ્યથાઓ ઉપર,મોટા અમીર બાપોની ઐયાશ નીચ સંતાનો ઉપર,લોકોનું શોષણ કરીને મંદિરોમાં અપાતાં દાનો ઉપર,સગાવાદથી ખદબદતા કેટલાય મોટા સંસ્થાનો ઉપર,ચૂંટણી જીતવા કરાવાતા બે કોમ વચ્ચે તોફાનો ઉપર,લોકોની જાન લઇ લેતી સાવ ખોટી અંધશ્રદ્ધાઓ ઉપર….બસ બસ બસ….બીજું બધું પુસ્તકની અંદર!– મૃગાંક શાહ

Write a review