Aamantrit By Preety Sengupta
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Aamantrit By Preety Sengupta
from
₹ 250
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 212
- ISBN: 9789392613135
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
દરિયાપારની સંવેદના કથા ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે “આમંત્રિત“. યુવાન ઈન્ડિયન–અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક–યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેનાં સંબંધો તથા ત્રણ યુગલોના સહજ–પ્રસન્ન પ્રેમની આ કથા છે. વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની અહીં સુંદર ગૂંથણી થઈ છે. આ કથા ખરા અર્થમાં ન્યૂયોર્ક શહેર માટેનું પ્રેમ–ગીત છે. પ્રેમના નિ:શબ્દ આમંત્રણનો પડઘો પાડીને, સમજણ અને સંજોગોને વીંધીને આરપાર નીકળતી પ્રણયકથા એટલે “આમંત્રિત”.