Sarainama By Tushar Shukla
આ એક એવી ડાયરી છે જેનું લખાણ કોઈ તારીખ-વારના સમયસંદર્ભથી પર છે. ડાયરી લખનારનો એ પાછળ હેતુ એ છે કે કોઈ એને આધારે નકશો ન રચે. કારણ કે આ પ્રવાસ, સફર, યાત્રા સહુએ પોતે પોતાની જાતે જ, પોતાની સાથે જ કરવાનાં છે. એમાં એકની તૈયારી અન્યને કામ ન આવે. સહુનો સામાન જુદો, સહુનો રસ્તો જુદો, સરાઈ એક હોઈ શકે.કથાનાયક કોણ છે, એ જેને ‘તું’ કહીને સંબોધે છે એ કોણ છે, એણે ઘર કેમ છોડ્યું છે, એનું લક્ષ્ય શું છે, આ સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ છે કે સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ એના જવાબ શોધવામાં ન પડશો. માત્ર આ ડાયરીના પાને રહેજો.આ ડાયરી કોણે લખી એ સવાલની જેમ જ એ કોને મળી એય અધ્યાહાર છે. આવી ડાયરી જિવાય છે, ક્યારેક લખાય છે ને કોઈક મળે છે. પણ વંચાય છે એ બધી સમજાય છે એવું ક્યાં છે?આ ડાયરી સંવાદ છે. એની સ્વગતોક્તિ પણ સ્વ સાથેનો સંવાદ છે. એમાં નોંધાયેલાં વાક્યો વચ્ચે પણ કંઈક ક્યાંક ન નોંધાયેલું વંચાય તો એ વાચકની વટેમાર્ગુ બનવાની સંભાવના...ને નવા સરાઈનામાની શક્યતા.
- Stock: In Stock
- Publication: Zen Opus
- Binding: Hardcover
- Pages: 116
- Language: Gujarati
Rs. 200.00
Tags:
Sarainama By Tushar Shukla
, Tushar Shukla
, buy Sarainama By Tushar Shukla
, Sarainama By Tushar Shukla pdf
, Sarainama By Tushar Shukla online
, Sarainama By Tushar Shukla free
, Sarainama By Tushar Shukla gujarati
, Sarainama By Tushar Shukla buy online
, Sarainama By Tushar Shukla online
, Sarainama By Tushar Shukla buy
, Sarainama By Tushar Shukla in hindi
, Sarainama By Tushar Shukla in gujarati
, Sarainama By Tushar Shukla in ahmedabad
, Sarainama By Tushar Shukla gujrat
, best books to buy Sarainama By Tushar Shukla
, Sarainama By Tushar Shukla bestseller