We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Safarnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla

Safarnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
Safarnama By Tushar Shukla | Shree Pustak Mandir | Tushar Shukla
‘સફરનામા’ પ્રવાસની નોંધ છે. પણ એમાં તમારે દુનિયાનો ગોળો સામે રાખીને કે શહેરના નકશા પાથરીને કૈં શોધવાનું કે એ પ્રમાણે next tripનું આયોજન નથી કરવાનું, કારણ કે અહીં એવી કોઈ અજાણી જગ્યાઓ નથી. તમેય ત્યાં જઈ આવ્યાં હો એવી પૂરી શક્યતા છે. એટલે અહીં કશું અજાણ્યું જાણવા નથી મળવાનું ને તોય કદાચ કંઈ ખોવાયેલું મળે એમ બને! મેં અહીં બારી બહાર પસાર થતાં દૃશ્ય ને સાથે પ્રવાસ કરતાં યાત્રી બંનેને આનંદ્યા છે. આપણે આયોજનના માણસો છીએ. બધું pre-planned હોય તો જ આપણે ઉંબર ઓળંગીએ. આપણને અગવડ વગરનું જ નહીં, સગવડપૂર્ણ આયોજન હોય તો ગમે. આપણી તો adventure tour પણ સુવિધા સભર હોય છે. જંગલ સફારીમાં વાઘ પણ આપણે નીકળીએ ત્યારે જ નીકળીને આપણને સામો મળવો જોઈએ એવા આગ્રહી છીએ.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 325.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 238
  • Language: Gujarati
Views: 50
Love Notes By Tushar Shukla * Love Notes By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
Pagala Vasantna By Tushar Shukla * Pagala Vasantna By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 150.00
Add to Cart
Tahukani Balpothi By Tushar Shukla * Tahukani Balpothi By Tushar Shukla * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 100.00
Add to Cart
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહે..
from
Rs. 200.00
Add to Cart
પ્રેમ જેવી સૌથી અંગત અને ખાનગી લાગણીને ક્યારેય નિશ્ચિત ચોકઠામાં બેસાડી શકાતી નથી. છતાંય તુષાર શુક્લ જેવી સંવેદનશીલ વ્યક્તિ પ્રેમના સંદર્ભમાં એક ચોકક્સ..
from
Rs. 200.00
Add to Cart
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ -..
from
Rs. 275.00
Add to Cart
જે સહુથી વધુ અઘરું કામ છે તે છે સહજ થવું ને રહેવું. મહોરા વિના આ જિંદગીના મેળામાં મજા નથી આવતી. જે આપણે નથી એ -સારા કે ખરાબ- આપણે દેખાવા માંગીએ છીએ ને..
from
Rs. 325.00
Add to Cart
મને આ ‘નામા’ શબ્દ ગમે છે. મનનો સ્વભાવ સ્વૈરવિહાર છે. એ જુએ છે ને જીવે છે એની વાત કરે છે. જેમ એ જમીન પર પગલાં માંડે છે એમ જ કલ્પનાની પાંખેય ઊડે છે. એનુ..
from
Rs. 325.00
Add to Cart