Menu
Your Cart

Kaku-Maku ane Puchhadi ni Panchat By Dhiruben Patel

Kaku-Maku ane Puchhadi ni Panchat By Dhiruben Patel
Kaku-Maku ane Puchhadi ni Panchat By Dhiruben Patel
‘જે કોઈ મારે રોજ બડાઈ, એની ખરી થાય ભવાઈ!’ આ વાર્તા બે નાના ઉંદરો - કાકુ અને માકુની છે. ઉંદરો માટે તેમની પૂંછડી માનનું પ્રતીક હોય છે. જેની પૂંછડી લાંબી અને જાડી હોય એનો બીજા ઉંદરો વચ્ચે રુઆબ પડે, એવી ખરાબ માન્યતામાંથી ઉપજતી રમૂજની આ વાર્તા છે. માકુ મહા બડાઈખોર અને ડંફાસિયો છે. તે કાકુને ગેર માર્ગે દોરી, તેને તેની પૂંછડી જાડી ને મોટી કરવાના જુઠ્ઠા ઉપાયો બતાવે છે. શું કાકુ ગેર માર્ગે દોરવાશે? ડંફાસિયા માકુનું અંતે શું થયું? જાણવા વાંચો, બચ્ચાંઓને મઝા પડે તેવી ઇલ્સ્ટ્રેટેડ, રંગો અને વાર્તા સાથે સંક્ળાયેલી કવિતા એને શીખ આ વાર્તાને માણવા જેવી બનાવે છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Saddle stitc
  • Pages: 10
  • Language: Gujarati
Rs. 75.00