Menu
Your Cart

Jivan Mahekavo By Hasmukh Tank

Jivan Mahekavo By Hasmukh Tank
Jivan Mahekavo By Hasmukh Tank
મહેક એ ફૂલોની ઓળખ છે,સદ્ગુણ એ માણસની ઓળખ છે.આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતોપ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે.આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે.જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા આ પ્રેરક પ્રસંગો તમારા ચિત્તતંત્રમાં પણ મહેક ફેલાવશે એવી શુભકામનાઓ સાથે...

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 216
  • Language: Gujarati
Rs. 200.00