Menu
Your Cart

Gao Majana Jodakna By Hasmukh Tank

Gao Majana Jodakna By Hasmukh Tank
Gao Majana Jodakna By Hasmukh Tank
‘ગાઓ મજાનાં જોડકણાં’ એ બાળસાહિત્યમાં અનોખી ભાત પાડતો જોડકણાં સંગ્રહ છે. આ સંગ્રહમાં ગુજરાતી જોડકણાંની સાથે ગુજલીશ (અંગ્રેજી શબ્દો સાથેના) જોડકણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળસાહિત્યમાં તદ્દન નવો જ પ્રયોગ છે.બાળમાનસને સમૃદ્ધ કરતા આ જોડકણાંઓમાં પ્રકૃતિપ્રેમ, પરિવારપ્રેમ, સ્વચ્છતા, શિસ્ત, સત્ય, પ્રામાણિકતા વગેરે જેવા મૂલ્યોને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.આશા છે કે આ જોડકણાં બાળકોને ગાવા અને ગણગણવા ગમશે. વળી, તેઓની જિજ્ઞાસાવૃત્તિ અને કુતૂહલને સંતોષશે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 224
  • Language: Gujarati
Rs. 250.00