We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Tunki Vartao By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel

Tunki Vartao By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
Tunki Vartao By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે, પણ જે વાસ્તવમાં પુરુષને શાતા આપનારી, ડગલે ને પગલે ન્યાયાધીશ બનીને ચુકાદો ન તોળતી હૂંફાળી મિત્ર હોઈ શકે છે. ‘જિદ્દી છોકરો’માં આદર્શવાદી વકીલની કહાણી છે, જેના માટે માંહ્યલાનો અવાજ પરિવાર અને પ્રેમિકા કરતાં પણ વધારે મૂલ્યવાન છે. એક તરફ જીવતરનાં મૂળિયાં છેદાઈ જવાથી વેદના અનુભવતી આધુનિકા છે (‘છાપરાવાળું ઘર’) તો બીજી બાજુ, સાવ નાની અમથી ગેરસમજને કારણે ઘૂંધવાઈ જતી નવોઢાની ગમ્મત છે (‘શયનખંડની સાંજ’). આ સાદી સરળ વાર્તાઓનું વિષયવૈવિધ્ય તરત ધ્યાન ખેંચે છે. લાઘવ ધીરુબહેન પટેલની ટૂંકી વાર્તાઓનો આકર્ષક ગુણ છે. એમને પ્રયોગખોરીમાં રસ નથી. એમને કેવળ વાર્તા કહેવી છે. વાચનનો આહ્લાદ પેદા કરતો સરસ મજાનો વાર્તાસંગ્રહ.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 275.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Tunki Vartao By Dhiruben Patel
  • Binding: Paperback
  • Pages: 168
  • Language: Gujarati
Views: 30
Tunki Varta by Vijay Shashtri * Tunki Varta by Vijay Shashtri * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિજય શાસ્ત્રી દ્વારા ટુંકી ..
from
Rs. 0.00
2-3 Days
Pragna Patel Ni Manpasand Bal Vartao by Sankalchand Patel * Pragna Patel Ni Manpasand Bal Vartao by Sankalchand Patel * Gujarati Books * Gujarati Book..
from
Rs. 0.00
2-3 Days
Natvar Patel Ni Manpasand Bal Vartao by Sankalchand Patel * Natvar Patel Ni Manpasand Bal Vartao by Sankalchand Patel * Gujarati Books * Gujarati Book..
from
Rs. 0.00
2-3 Days
15 Jagprasidhh Vartao by Mohanlal Patel * 15 Jagprasidhh Vartao by Mohanlal Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મોહનલાલ..
from
Rs. 150.00
Add to Cart
Ravji Patelni Shreshth Vartao by Ravji Patel * Ravji Patelni Shreshth Vartao by Ravji Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 0.00
2-3 Days
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with ..
from
Rs. 200.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 375.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 540.00
Add to Cart