We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Shukra-Mangal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Shukra-Mangal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Shukra-Mangal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
રુક્મણિ, સુરતના ચકલા વિસ્તારમાં દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાઈ ગયેલી, એક સ્વમાની, મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાળી છોકરી... પોલીસથી શરૂ કરીને દલાલ સુધી એ કોઈનાથી ડરતી નથી. રઘુ, રુક્મણિ માટે જીવ આપી શકે એમ છે. નાની-મોટી ચોરીઓ કરીને જીવતો એક ગુનેગાર છે, જેનાં સપનાં મુંબઈ-દુબઈના અંડરવર્લ્ડ સુધી પહોંચવા માટે તરફડી રહ્યાં છે. આ નવલકથા સુરત શહેરથી શરૂ થતી, અને દુબઈના અંડરવર્લ્ડ સુધી લંબાતી એક ક્રાઇમ થ્રિલર છે, જેમાં પ્રેમ, મહત્ત્વાકાંક્ષા, શરીરના વ્યવસાયની આંટીઘૂંટી, લોહિયાળ ગૅન્ગવૉરની સાથે સાથે એક યુગલનો પ્રવાસ છે... સ્વાર્થી અને પૈસા જોઈને બદલાઈ ગયેલો રઘુ, ભયાનક સંજોગોમાં પણ પરિસ્થિતિ સાથે લડીને બહાર નીકળતી રુક્મણિની આ કથામાં અનેક દિલધડક વળાંક આવે છે. આ એવી કથા છે જેમાં સતત એક નવી થ્રિલ, એક નવું આશ્ચર્ય અને ‘હવે શું થશે?’નો એક નવો જ સવાલ ઊભો થાય છે. એ સવાલોના જવાબમાં આ કથાનાં પાત્રોના અકલ્પ્ય જીવનની એવી આંટીઘૂંટી છે જે વાચકને મનોરંજનની સાથે સાથે એક થ્રિલ અને રોમાંચ પણ આપે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 425.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 352
  • Language: Gujarati
Views: 59
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Shukra Mangal-Part-1-2 by Kajal Oza Vaidya * Shukra Mangal-Part-1-2 by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ક..
from Save
Rs. 260.00 Rs. 300.00
Add to Cart
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
ગુજરાતી સાહિત્યમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ વેચાયેલું, સૌથી વધુ વંચાયેલું અને સૌથી વધુ વખણાયેલું પુસ્તક એટલે કાજલ ઓઝા વૈદ્ય લિખીત કૃષ્ણાયન! ભગવા..
from
Rs. 300.00
Add to Cart
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણ..
from
Rs. 650.00
Add to Cart
ધીરુબહેન પટેલની `આગન્તુક' વાંચી, ત્યારથી મને લાગતું હતું કે આ વિચારબીજ સાથે એક જબરજસ્ત થ્રિલર બની શકે. લગભગ 20 વર્ષ સુધી મેં આ કથાબીજને મારી ભીતર વિકસ..
from
Rs. 725.00
Add to Cart
લગ્ન– એક એવો સંબંધ જે ઋગ્વેદથી શરૂ થઈ ને બાવીસમી સદી સુધી અપગ્રેડ થતો રહ્યો. સમય સાથે લગ્નની વ્યાખ્યા અને વ્યવસ્થા બદલાતી રહી છે, પણ સુખ અને સહજીવનની ..
from
Rs. 500.00
Add to Cart
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતી..
from
Rs. 850.00
Add to Cart