Nitya-karm-puja-prakash-Gujarati-Code-1365 | Shree Pustak Mandir | Gujarati Books
Ask a Question About This Product
Nitya-karm-puja-prakash-Gujarati-Code-1365 | Shree Pustak Mandir | Gujarati Books
Nitya-karm-puja-prakash-Gujarati-Code-1365 Books for Daily Practice and Worship
ગૃહસ્થનાં નિત્યકર્મોનું ફળ-કથન પ્રાતઃ જાગ્યા બાદ સ્નાન પૂર્વેનાં કૃત્ય
૧. બ્રાહ્મ-મુહૂર્તમાં જાગવું.
કરાવલોકન
ભૂમિ-વન્દના
મંગલ-દર્શન.
માતા-પિતા, ગુરુ અને ઈશ્વરનું અભિવાદન.
માનસિક શુદ્ધિનો મંત્ર
કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય (તન્મૂલક સંકલ્પ)
૨. અજપાજપ
(ક) કરેલા અજપાજપનો સમર્પણ સંકલ્પ
(ખ) આજે કરાનારા અજપાજપનો સંકલ્પ
૩. પ્રાતઃ સ્મરણીય શ્લોક
ગણેશ સ્મરણ
વિષ્ણુ સ્મરણ
શિવ સ્મરણ
દેવી સ્મરણ
સૂર્ય સ્મરણ
ત્રિદેવો સહિત નવગ્રહ સ્મરણ
ઋષિ સ્મરણ
પ્રકૃતિ સ્મરણ
પુણ્યશ્લોકોનું સ્મરણ
દૈનિક કૃત્ય-સૂચી-નિર્ધારણ
૪. શૌચાચાર
શૌચ-વિધિ
(ક) મૂત્ર - શૌચ - વિધિ.
(ખ) પરિસ્થિતિ - ભેદથી શૌચમાં ભેદ
(ગ) આભ્યન્તર શૌચ
૫. આચમન વિધિ
5. સંકલ્પ
૭. દંતધાવન-વિધિ
(ક) ગ્રાહ્ય દાતણ
(ખ) નિષિદ્ધ દાતણ.
(ઘ) નિષિદ્ધકાળે દંતધાવન વિધિ
(ક) મંજન
૮. ક્ષૌર-કર્મ
તૈલાભ્યડ્ગ-વિધિ
સ્નાન
૧. સ્નાનની આવશ્યક્તા
સ્નાનના ભેદ
અશક્તો માટે સ્નાન.
સ્નાન વિધિ
જળની સાપેક્ષ શ્રેષ્ઠતા
૨. સ્નાનાડ્ગ-તર્પણ
(ક) દેવ-તર્પણ
(ખ) ઋષિ-તર્પણ
(ગ) પિતૃ-તર્પણ
તર્પણ પછીનું કૃત્ય.
૩. બીજાઓ માટેનું સ્નાન
(ક) હયાત વ્યક્તિ માટે
(ખ) મૃત વ્યક્તિ માટે
૪. વસ્ત્ર-ધારણ વિધિ
૫. આસન
૬. શિખા બંધન
৩. યજ્ઞોપવીત ધારણ કરવાની આવશ્યક્તા યજ્ઞોપવીત ક્યારે બદલવું?
યજ્ઞોપવીત-સંસ્કાર અને ધારણવિધિ.
८. તિલક-ધારણ પ્રકાર
ભસ્માદિ તિલક વિધિ
(ક) ભસ્મનું અભિમંત્રણ
(ખ) ભસ્મ ધારણ કરવાનો મંત્ર
८. પવિત્રી ધારણ
(ક) કુશોત્પાટન વિધિ.
(ખ) ગ્રહણ કરવા યોગ્ય કુશ
૧૦. હાથમાં તીર્થ
૧૧. જપવિધિ
(ક) સ્થાન ભેદથી જપની શ્રેષ્ઠતાનું તારતમ્ય
(ખ) માળા વંદના
૧૨. દેવમંત્રની કરમાળા
સંધ્યા પ્રકરણ
સંધ્યાનો સમય
સંધ્યાની આવશ્યકતા
સંધ્યા ન કરવાનો દોષ
સંધ્યાકાળની વ્યાખ્યા
સંધ્યાસ્તુતિ..
સંધ્યા માટેનાં પાત્ર આદિ
સંધ્યોપાસન વિધિ.
આચમન
માર્જન-વિનિયોગ મંત્ર
સંધ્યાનો સંકલ્પ
આચમન
પ્રાણાયામનો વિનિયોગ
(ક) પ્રાણાયામના મંત્ર
(ખ) પ્રાણાયામ વિધિ.
(ગ) પ્રાણાયામ બાદ આચમન
માર્જન
મસ્તક પર જળ છાંટવાનો વિનિયોગ અને મંત્ર અઘમર્ષણ અને આચમનનો વિનિયોગ અને મંત્ર સૂર્યાર્ય-વિધિ
સૂર્યોપસ્થાન
૨. ગાયત્રી-જપ વિધાન
ષડફ્ળન્યાસ
પ્રાતઃકાળે બ્રહ્મરૂપા ગાયત્રીમાતાનું ધ્યાન
ગાયત્રી આવાહ્ન ગાયત્રી દેવીને ઉપસ્થાન (પ્રણામ)
૩. ગાયત્રી શાપવિમોચન
(૧) બ્રહ્મ - શાપવિમોચન
(૨) વસિષ્ઠ - શાપવિમોચન.
(૩) વિશ્વામિત્ર - શાપવિમોચન
(૪) શુક્ર - શાપવિમોચન
૪. જ૫ પૂર્વેની ચોવીસ મુદ્રાઓ ગાયત્રીમંત્રનો વિનિયોગ
५. શક્તિમંત્ર જપવાની કરમાળા
ξ. ગાયત્રી મંત્ર
ગાયત્રી મંત્રનો અર્થ
(ક) જપ પછીની આઠ મુદ્રાઓ
સૂર્ય પ્રદક્ષિણા ભગવાનને જપ અર્પણ
ગાયત્રી દેવીનું વિસર્જન
(ખ) ગાયત્રી કવચ સંધ્યોપાસન કર્મનું સમર્પણ
(ગ) ગાયત્રી તર્પણ
(ગ) ગાયત્રી તર્પણ
૭. મધ્યાહ્ન સંધ્યા
સૂર્યોપસ્થાન વિષ્ણુરૂપા ગાયત્રીનું ધ્યાન
८. સાયં સંધ્યા સાયંકાલીન સૂર્યોપસ્થાન
શિવરૂપા ગાયત્રીનું ધ્યાન
८. આશૌચમાં સંધ્યોપાસન વિધિ
પંચમહાયજ્ઞ
৭. બ્રહ્મયજ્ઞ
२. તર્પણ (પિતૃયજ્ઞ)
તર્પણનું ફળ
તર્પણ ન કરવાનું પ્રત્યવાય (પાપ)
તર્પણનાં યોગ્ય પાત્ર
તલ-તર્પણનો નિષેધ
તર્પણ પ્રયોગ વિધિ.
(૧) દેવ તર્પણ વિધિ.
(૨) ઋષિ તર્પણ
(૩) દિવ્ય મનુષ્ય તર્પણ
(૪) દિવ્ય પિતૃ તર્પણ
(૫) યમ તર્પણ
૬) મનુષ્યપિતૃ તર્પણ
(૭) દ્વિતીય ગોત્ર તર્પણ
(૮) પલ્યાદિ તર્પણ.
(૯) વસ્ત્ર-નિષ્પીડન
(૧૦) ભીષ્મતર્પણ
(૧૧)સૂર્યને અર્ધ્યદાન.
(૧૨) સમર્પણ
સૂર્યને બાર નમસ્કાર
નિત્ય-દાન
3. દેવપૂજા પ્રકરણ (દેવયજ્ઞ)- (૧) પૂજન સંબંધે જાણવા જેવી કેટલીક આવશ્યક વાતો
પંચદેવ
અનેક દેવમૂર્તિ-પૂજા-પ્રતિષ્ઠા વિચાર
પાંચ ઉપચાર
દસ ઉપચાર
સોળ ઉપચાર
ફૂલ ચૂંટવાનો મંત્ર
તુલસીદળ-ચૂંટવા
તુલસીદળ ચૂંટવાનો મંત્ર.
તુલસીદળ ચૂંટવાનો નિષિદ્ધ સમય
બિલ્વપત્ર તોડવાનો મંત્ર
બિલ્વપત્ર તોડવાનો નિષિદ્ધકાળ
વાસી જળ, ફૂલનો નિષેધ. સામાન્યપણે નિષિદ્ધ ફૂલ
પુષ્પાદિ ચઢાવવાનો વિધિ
ઉતારવાનો વિધિ.... (૨) પંચદેવપૂજા (આગમોક્ત પદ્ધતિ)
ગૃહમંદિરમાં સ્થિત પંચદેવ પૂજા
ભૂતોત્સાદન મંત્ર...
આસન પવિત્ર કરવાનો વિનિયોગ અને મંત્ર
પૂજાની બાહ્ય તૈયારી.
પૂજા સામગ્રી રાખવાનો પ્રકાર
પૂજાની આંતરિક તૈયારી.
૩) માનસપૂજા.
(૪) પંચદેવ પૂજન વિધિ
ગણેશ સ્મરણ
પૂજનનો સંકલ્પ,
ઘંટ પૂજન
શંખ પૂજન
ઉદકુંભની પૂજા.
વિષ્ણુનું ધ્યાન
શિવનું ધ્યાન
ગણેશનું ધ્યાન
સૂર્યનું ધ્યાન.
દુર્ગાનું ધ્યાન
વિષ્ણુ પંચાયતન-પૂજન
(૫) સર્વ સામાન્ય દેવી-દેવ પૂજાનું વિધાન
(૬) શિવપૂજા
(૭) દુર્ગાપૂજા વિધાન.
(૮) નિત્યહોમ
४. બલિવૈશ્વદેવ (ભૂતયજ્ઞ)
१. બલિવૈશ્વદેવ વિધિ
(૧) દેવયજ્ઞ
બલિહરણ મંડળ
(૨) ભૂતયજ્ઞ
(૩) પિતૃયજ્ઞ
(૪) મનુષ્ય યજ્ઞ.
(૫) બ્રહ્મયજ્ઞ
૨. પંચબલિ વિધિ
(૧) ગોબલિ (પાંદડા પર) (પાંદડા પર)
(૨) શ્વાનબલિ (૩) કાકબલિ (પૃથ્વી પર)
(૪) દેવાદિબલિ (પાંદડા પર)
( ૫) પિપીલિકાદિબલિ (પાંદડા પર)
અગ્નિ વિસર્જન
५. અતિથિ (મનુષ્ય) યજ્ઞ...
વિશેષ વાતો
નિત્ય-શ્રાદ્ધ-વાર્ષિક તિથિએ શ્રાદ્ધ નિમિત્તે સંકલ્પ.
ભોજનાદિ શયનાંત વિધિ-
ભોજન વિધિ.
પંચ પ્રાણાહુતિ
ભોજન પછીનાં કૃત્ય
હળવો વિશ્રામ
પુરાણ આદિનું અનુશીલન.
લોકયાત્રા અને સંધ્યોપાસન
સાંધ્યદીપ
આત્મનિરીક્ષણ અને પ્રભુસ્મરણ
વિશિષ્ટ પૂજા-પ્રકરણ.
૧. સ્વસ્ત્યયન
૨. સંકલ્પ
(ક) નિષ્કામ સંકલ્પ
(ખ) સકામ સંકલ્પ
3. ન્યાસ
અંગન્યાસ
પંચાગન્યાસ
કરન્યાસ
૪. ગણપતિ અને ગૌરીનું પૂજન
૫. કળશ સ્થાપન
5. પુણ્યાહવાચન
૭. અભિષેક
૮. ષોડશમાતૃકા પૂજન
८. સપ્તવૃતમાતૃકા પૂજન.
૧૦. આયુષ્ય મંત્ર
૧૧. નવગ્રહ મંડળ પૂજન
૧૨. અધિદેવતા અને પ્રત્યધિદેવતાનું સ્થાપન
૧૩. પંચલોકપાલ પૂજા
૧૪. વાસ્તોષ્પતિ પૂજન.
૧૫. ક્ષેત્રપાળનું આવાહ્ન-સ્થાપન
૧૬. દશ દિક્ષાળ પૂજન
૧૭. ચતુઃષષ્ટિયોગિની પૂજન.
૧૮. રક્ષા વિધાન
૧૯. શ્રીશાલિગ્રામ પૂજન
૨૦. શ્રીમહાલક્ષ્મી પૂજન
અષ્ટસિદ્ધિ પૂજન
અષ્ટલક્ષ્મી પૂજન.
દેહલી-વિનાયક પૂજન
શ્રીમહાકાળી (દાવાત-ખડિયો) પૂજન
લેખની પૂજન.
કુબેર પૂજન
તુલા તથા માન પૂજન
દીપમાલિકા (દીપક) પૂજન.
પ્રધાન આરતી
શ્રીલક્ષ્મીજીની આરતી
૨૧. વૈદિક શિવપૂજન.
નંદીશ્વરપૂજન
વીરભદ્ર પૂજન
કાર્તિકેય પૂજન
કુબેર પૂજન
from
Rs. 80.00
- Available: In Stock
- Publisher: Gitapress-Gorakhpur
- SKU: 1365
Views: 346
All over India Fast Shipping Via courier or India Post.
Tags:
nitya-karm-puja-prakash-gujarati-code-1365
, free
, gujarati
, books
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, online
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, buy
, online
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, pdf
, download
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, in
, gujarati
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, in
, hindi
, nitya-karm-puja-prakash-gujarati-code-1365
, english