We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Yog-Viyog By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Yog-Viyog By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Yog-Viyog By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
પરિસ્થિતિ અને સંજોગોના ઊબડખાબડ રસ્તે પસાર થતાં જિંદગી એવા પથ પર લાવી ને મુકી દે છે કે “તમને બધું જ જોઈતું હોય ત્યારે કશું ના મળે અને જ્યારે બધું આવી મળે ત્યારે એ મળ્યાનો રોમાંચ, એ મળ્યાની થ્રિલ કે તૃપ્તિ લગભગ શૂન્ય થઈ જાય...” જસ્ટિસ ડિલેઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ! વસુમા એટલે કે વસુંધરા મહેતા - ગામડા ગામથી પરણીને પહેલી વાર સાસરે મુંબઈ આવે છે. ચોથું બાળક જ્યારે પેટમાં જ હતું ને તેનો પતિ બધું છોડીને જતો રહે છે. ક્યાં? કોઈ જાણતું નથી. 25 25 વર્ષનાં વ્હાણાં વહી જાય છે. બાળકોને ઉછેરીને ઑલમોસ્ટ થાળે પાડીને વસુમા જ્યારે તેના પતિનું શ્રાદ્ધ કરવાનું નક્કી કરે છે ત્યાં જ તમનો પતિ ફરી જીવનમાં દાખલ થાય છે. કુટુંબજીવનની ઘટમાળ, લાગણીઓની ભરમાર, સંબંધોના પકડદાવ અને માનવસ્વભાવના વિરોધાભાસના ચકડોળે ચડેલી અદ્ભૂત નવલકથા એટલે યોગવિયોગ. હવે ફક્ત એક જ પુસ્તકમાં આખી નવલકથા આ દમદાર અને દળદાર નવલકથા વાંચવાનો આનંદ નૉનસ્ટોપ ઉઠાવો.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 800.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Yog-Viyog By Kaajal Oza Vaidya
  • Binding: Hardcover
  • Pages: 662
  • Language: Gujarati
Views: 54
Draupadi by Kajal Oza Vaidya
15% Off at Checkout 2-3 Days
Draupadi by Kajal Oza Vaidya * Draupadi by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્વારા દ્રૌપદી..
from
Rs. 0.00
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Yog-Viyog Part 1 To 3 (Hindi) by Kajal Oza Vaidya
15% Off at Checkout 2-3 Days
Yog-Viyog Part 1 To 3 (Hindi) by Kajal Oza Vaidya * Yog-Viyog Part 1 To 3 (Hindi) by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy..
from
Rs. 0.00
2-3 Days
Yog-Viyog Part 1 To 3 by Kajal Oza Vaidya
15% Off at Checkout 2-3 Days
Yog-Viyog Part 1 To 3 by Kajal Oza Vaidya * Yog-Viyog Part 1 To 3 by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજ..
from
Rs. 0.00
2-3 Days
Share It Kajal Oza By Kaajal Oza * Share It Kajal Oza By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સ..
from
Rs. 125.00
Add to Cart
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these wom..
from
Rs. 500.00
Add to Cart