We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Vasuben etle Vasuben By Dr. Rupa Mehta | Shree Pustak Mandir | Dr. Rupa Mehta

Vasuben etle Vasuben By Dr. Rupa Mehta | Shree Pustak Mandir | Dr. Rupa Mehta
Vasuben etle Vasuben By Dr. Rupa Mehta | Shree Pustak Mandir | Dr. Rupa Mehta
જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924-2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું  સ્ટેટમેન્ટ હતું. વ્યક્તિગત કે વ્યાવસાયિક રીતે તેમના સંપર્કમાં આવનાર અનેક લોકો વસુબહેનના સૌંદર્ય, ઐશ્વર્ય અને જાહેર જીવનના કર્તવ્યથી પ્રભાવિત થઈને તેમને હંમેશા યાદ કરતા. તેમાંથી કેટલીક વ્યક્તિઓએ લખેલાં વસુબહેન વિશેનાં સંભારણાંનું ‘વસુબહેન એટલે વસુબહેન’. પુસ્તકના 43 લેખકોમાં વસુબહેનના કાર્યકાળમાં કામ કરી ચૂકેલા પ્રસારણકર્મીઓ તથા બેએક પેઢીના સંગીતકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો છે. પુસ્તકના 164 પાનાંમાંથી છેલ્લાં ફર્મામાં તેમના સંગ્રહના ચાળીસ આલબમોમાંથી પસંદ કરેલી છત્રીસ તસવીરો છે પુસ્તકની મિરાત છે. આકાશવાણીમાં ચાલતી અમલદારશાહીમાં સર્જનાત્મકતા નડતા અવરોધો સાથે તેમણે પોતાના દમામ અને ચાતુરીથી કેવી રીતે કામ પાડ્યું તેના પ્રસંગો અહીં છે.એક નવરાત્રીએ અને હોળીએ તેમણે રડિયો માટે ખુલ્લાં મેદાનમાં, રીપિટ  ખુલ્લાં મેદાનમાં, કરાવેલાં ‘હે મા ત્વમેવ સર્વમ’ અને ‘રંગ દે ચુનરિયા’ નામના ભવ્ય કાર્યક્રમોને પુસ્તકમાં અધઝાઝેરા લેખકોએ યાદ કર્યા છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 300.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Vasuben etle Vasuben By Dr. Rupa Mehta
  • Binding: Paperback
  • Pages: 208
  • Language: Gujarati
Views: 57
Tags: vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , free , dr , rupa , mehta , gujarati , authors , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , online , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , buy , online , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , pdf , download , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , in , gujarati , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , in , hindi , vasuben , etle , vasuben , by , dr , rupa , mehta , english
Sardar Etle Sardar by Gunvant Shah * Sardar Etle Sardar by Gunvant Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ગુણવંત શાહ દ્વારા..
from
Rs. 250.00
Add to Cart
Prem Etle by Gunvant Shah * Prem Etle by Gunvant Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રેમ એટલે ગુણવંત શાહ દ્વારા..
from
Rs. 225.00
Add to Cart
Ghar Etle by Kanti Patel * Ghar Etle by Kanti Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાન્તિ પટેલ દ્વારા ઔર એટલે..
from
Rs. 0.00
2-3 Days
Prem Etle ke.. by Various Authors * Prem Etle ke.. by Various Authors * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online પ્રેમ એટલા કે.. વિવ..
from
Rs. 0.00
2-3 Days
Rupa by Hansaben C Patel * Rupa by Hansaben C Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online હંસાબેન સી પટેલ દ્વારા રૂ..
from
Rs. 0.00
2-3 Days
Chandroday Etle Shu? By Vaidya Jadavji Narbheram Shastri * Chandroday Etle Shu? By Vaidya Jadavji Narbheram Shastri * Gujarati Books * Gujarati Book *..
from
Rs. 55.00
Add to Cart
Darunu Vyasan Etle Vinash J Vinash By Shrikant Sharma * Darunu Vyasan Etle Vinash J Vinash By Shrikant Sharma * * Gujarati Book * Buy Now | Buy book ..
from
Rs. 0.00
Out Of Stock
Dikari Etle Tulsikyaro By Dinkar Joshi * Dikari Etle Tulsikyaro By Dinkar Joshi * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online દિકરી એટલ..
from
Rs. 300.00
Add to Cart